Hal Hal Sibli Lyrics in Gujarati

Hal Hal Sibli - Dev Pagali
Singer : Dev Pagali
Lyrics   : Bholu Zunza & Gopal Susra
Music : Lavkeshh Navlakha
Label : Kirti Patel Official
 
Hal Hal Sibli Lyrics in Gujarati
| હાલ હાલ સીબલી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તારા જેવી બઉ જોઈ
હે તારા જેવી બઉ આઈ સીબલી

હે તારા જેવી બઉ જોઈ
તારા જેવી બઉ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી

તને રૂપનો પાવર છે  તને રૂપિયાનો ઘમંડ છે
તને રૂપનો પાવર છે તને રૂપિયાનો ઘમંડ છે

તારે ઊંચી મેડી ઊંચા મોલ
હે ઊંચી મેડી ઊંચા મોલ
હે ઊંચી મેડી ને ઊંચા મોલ
ઊંચી મેડી ને ઊંચા મોલ
મારે ગામડે નહિ ફાવે
નહિ ફાવે તને નહિ ફાવે સીબલી

હે હાલ હાલ સીબલી હાલતી થા
નહિ જામે છોડી નહિ જામે મે મે

હે અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ઘરમા
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ગોમમા
હો અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ગોમમા
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ઘરમા

તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો
તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો

હે તારૂં મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
તારૂં મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
મારા હોન્ડામાં નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે

હે હાલ હાલ સીબલી હાલતી થા
મારા હોન્ડામાં નહિ ફાવે

હે ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે
હે સીબલી સીબલી
ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે

સીબલી ચેડો મારો મેલ મને ગોમડાની ગમે છે
સીબલી ચેડો મારો મેલ મને ગોમડાની ગમે છે

હે તારી મોંઘી ગાડી મોંઘા શોક
હે મોંઘી ગાડી મોંઘા શોક સીબલી
તારી મોંઘી ગાડી મોંઘા શોક
મોંઘી ગાડી મોંઘા શોક
દેશી નેચર નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે

હે હાલ હાલ સીબલી હાલતી થા
દેશી નેચર નહિ ફાવે તને

તારા જેવી બઉ જોઈ
હે તારા જેવી બું આઈ સીબલી
હે તારા જેવી બઉ જોઈ
તારા જેવી બઉ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »