Prem Karavanu Nome Nathi Letu Lyrics in Gujarati

Prem Karavanu Nome Nathi Letu - Bechar Thakor
Singer : Bechar Thakor , Music : Sanju Thakor
Lyric  :  Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
 
Prem Karavanu Nome Nathi Letu Lyrics in Gujarati
| પ્રેમ કરવાનું નોમ નથી લેતુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દીલતો રડવાનું નોમ નથી લેતું
પ્યાર કરવાનું નોમ નથી લેતું
હો દીલતો રડવાનું નોમ નથી લેતું
પ્યાર કરવાનું નોમ નથી લેતું
યાદ આવે તો
યાદ આવે તો સોનુ નથી રેતુ
હો ...યાદ આવે તો સોનુ નથી રેતુ
હો કોને કહું મારા દિલની વાતું
તારા વગર હવે નથી રેવાતું
આવી ને જોઈ જા હાલત મારી તું
પ્યાર કરવાનું
પ્યાર કરવાનું નોમ નથી લેતું
હો ...યાદ આવે તો સોનુ નથી રેતુ

હો તારી યાદોમાં વીતે જિંદગી મારી
તને શું કહું દીકુ મજબુરી મારી
હો ...આંખો ઉદાસ છે આજ હવે મારી
રાહ જોવે છે દીકુ રાત દિન તારી
હો આખી આખી રાત મારી જાગીને જાય છે
તારા વિના ના મને રહેવાય છે
યાદ આવે છે રોજ તારી ને તારી
હો દીલતો રડવાનું
હો દીલતો રડવાનું નોમ નથી લેતું
પ્યાર કરવાનું નોમ નથી લેતું

હો આવીને એકવાર દિલાસો દઈ જા
હવે તરસાવ ના તું આવી જા
હો ...દિલનું દર્દ મારૂં મુજથી સહેવાય ના
તારા વગર હવે ઘડીયે રહેવાય ના
હો વાતો મુલાકાતો કયારે ગોઠવશો
એક વાર કહો તમે ક્યારે આવશો
આવો મારી જાન હવે તરસાવો ના
હો દીલતો રડવાનું
હો દીલતો રડવાનું નોમ નથી લેતું
હો ...પ્યાર કરવાનું નોમ નથી લેતું
હો દીલતો રડવાનું નોમ નથી લેતું
હો ...પ્યાર કરવાનું નોમ નથી લેતું  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »