Bahu Fer Padi Gyo - Arjun R Meda
Singer: Arjun R Meda , Music: Rahul Ravi
Lyrics: P P Bariya , Label: Meet Music
Singer: Arjun R Meda , Music: Rahul Ravi
Lyrics: P P Bariya , Label: Meet Music
Bahu Fer Padi Gyo Lyrics in Gujarati
| બહુ ફેર પડી ગ્યો લિરિક્સ ગુજરાતીમાં |
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા રોજ મળવા કેતી
હવે રોજ કાઢે બાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો ખોટા બોના કાઢીને જાનુ મને બીવડાવે
કાયા કારણે જાનુ મારી તું મને રોવડાવે
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો ભોળો હમજીને મને બઉ ભરમાવે
પાછળ પાછળ મને બઉ રોવડાવે
અરે રે રે ભોળો હમજીને મને બઉ ભરમાવે
પાછળ પાછળ મને બઉ રખડાવે
હો જોડે રેવા સોગંધ ખાતી
હવે રેતી છેટી છેટી
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો નિભાવી ના શકાય એવી વાતો નોતી કરવી
મારી જિંદગીની ખોટી પથારી નતી ફેરવી
અરે અરે રે નિભાવી ના શકાય એવી વાતો નોતી કરવી
મારી જિંદગીની ખોટી પથારી નતી ફેરવી
હો નિભાવ્યા નહીં વાયદા
હવે જતી કરી ફાયદા
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હવે ફરે છાનું છાનું
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા રોજ મળવા કેતી
હવે રોજ કાઢે બાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો ખોટા બોના કાઢીને જાનુ મને બીવડાવે
કાયા કારણે જાનુ મારી તું મને રોવડાવે
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો ભોળો હમજીને મને બઉ ભરમાવે
પાછળ પાછળ મને બઉ રોવડાવે
અરે રે રે ભોળો હમજીને મને બઉ ભરમાવે
પાછળ પાછળ મને બઉ રખડાવે
હો જોડે રેવા સોગંધ ખાતી
હવે રેતી છેટી છેટી
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો નિભાવી ના શકાય એવી વાતો નોતી કરવી
મારી જિંદગીની ખોટી પથારી નતી ફેરવી
અરે અરે રે નિભાવી ના શકાય એવી વાતો નોતી કરવી
મારી જિંદગીની ખોટી પથારી નતી ફેરવી
હો નિભાવ્યા નહીં વાયદા
હવે જતી કરી ફાયદા
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો પેલા કેતી જાનુ જાનુ
હવે ફરે છાનું છાનું
હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
હો હમણાંથી તારામા બઉ ફેર પડી ગયો
ConversionConversion EmoticonEmoticon