Panihari Lyrics in Gujarati

Panihari - Vardan Barot
Singer :- Vardan Barot
Lyrics :- Pravin Ravat
Music :- Anwar Shaikh & Mehul Barot
Label :- DHIREN RANDHEJA OFFICIAL 
 
Panihari Lyrics in Gujarati
| પનિહારી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો ...જતા જોઈ સરોવરની પાળ રે
ચાલ એની મને બઉ ગમી રે
હે એક બેડું માથે ને એક બેડું કેડમા
છલકે જળ એનું આખા રે અંગમા
એ વાગ્યા એના નેણ કેરા બાણ રે
તસ્વીર એની દિલમો વસી રે
હો ...માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે

હે પાતળી કેડનો જુલો મને લાગ્યો
મારી બનાવાનો ઓરતો રે જાગ્યો
હો ...ઉભા રે રો તો નોમ તારૂં પુછું
ખબર અંતરને સરનામું પુછું
એ દલડાના તે હલાયા સિતાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો ...માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે

હે જોબન મારૂં હાથ હવે નથી રેતુ
તને જોયા વિના હવે નથી રે ચાલતુ
હો ...મનડાની મેડિયે તને રે બેહાડું
રૉની બનાવી તને રાજ કરાવું
એ બનાવું હું મારા ઘરની નાર રે
મોનેલી મને તું રે મળી રે
હો ...માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો મોનેલી મને ગમતી મળી રે
હો મોનેલી મને તું રે મળી રે
હો મોનેલી મને ગમતી મળી રે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »