Mara Jeva Kapda Peri Meching Kare Che Lyrics in Gujarati

Mara Jeva Kapda Peri Meching Kare Che
Singer :-Dhaval Barot
Lyrics :- Amrat VayadRajan Rathod
Music : - Jackie Gajjar
 Label :- Jannat Video Patan
 
Mara Jeva Kapda Peri Meching Kare Che Lyrics in Gujarati
| મારા જેવા કપડા પેરી મેચિંગ કરે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે હું પેરૂ એવું એ પણ પેરે છે
હે હું પેરૂ એવું એ પણ પેરે છે
હું કરૂં એવું એ પણ કરે સે
મારા જેવા કપડા પેરી મેચિંગ કરે છે
હે હું પેરૂ એવું એ પણ પેરે છે
મારા જેવા કપડા પેરી મેચિંગ કરે
છે
 
હે વાટ જોઈ મારી એતો વેટીન્ગ કરે છે
કઈ નથી સકતી એતો મારા થી ડરે છે
હે હું પેરૂ લાલ તો એ લાલ જ પેરે છે
હું પેરૂ બ્લેક તો એ બ્લેક જ પેરે છે
સેમ ટુ સેમ કલર પેરી સેટિંગ કરે છે
હે મારા બાજુ વાળી છોળી મારા જોડે સેટિંગ કરે છે

હે ગોમ શેરી જોંપે મારી પાછળ એ ફરે છે
છોની છોની મારા પાછળ ફિલ્ડિંગ ભરે છે

હે મીઠી કરે સ્માઈલ જયારે હોમે એ મળે છે
આગવી અદાયે મને ઘાયલ એ કરે છે
હે બેનપણીઓ જોડે મારા વખાણ એ કરે છે
આડા કોને મને એવા હમાચાર મળે છે

હે હું પેરૂ વાદળી એ વાદળી પેરે છે
હું પેરૂ પિન્ક તો એ પિન્ક જ પેરે છે
મારા જેવું પેરી મારી કોપી કરે છે
આ એકટીવા વાળી મારી પાછળ પડી છે

હે મારા ભાઈબંધ જોડે થી નંબર મારો લઇ ગઈ
લવ યુ લખે પણ ફોન માં બોલે નઈ

હો અચાનક એક દાડો મુલાકાત થઇ ગઈ
પછી એના જોડે મારે દિલની વાત થઇ ગઈ
હે હાચુ કવસુ તને બહુ લવ હું કરું શું
તને ચો ખબર સે હું તારા પર મરૂ શું

હું પેરૂ ટી-શર્ટ તો એ ટી-શર્ટ પેરે છે
હું પેરૂ બુશર્ટ તો એ બુશર્ટ પેરે છે
મારા જેવું જીન્સ પેરી મેચિંગ કરે છે
હે સેમ ટુ સેમ કલર પેરી મેચિંગ કરે છે 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »