Nanavati Re Sajan Bethu Mandve Lyrics

Nanavati Re Sajan Bethu Mandve
Music : Brij Joshi
 
Nanavati Re Sajan Bethu Mandve Lyrics in Gujarati
| નાણાવટી રે સાજન બેઠું માંડવે લિરિક્સ ગુજરાતીમાં |
 
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા વર-કન્યાના દાદા
જેવા ભરી સભાના રાજા
એવા વર-કન્યાના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલલડિયાની વાડી
એવા વર-કન્યાના માડી
જેવી ફૂલલડિયાની વાડી
એવા વર-કન્યાના માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે

જેવા અતલસ કેરા  તાકા
એવા વર-કન્યાના કાકા
જેવા અતલસ કેરા  તાકા
એવા વર-કન્યાના કાકા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે

જેવા સરવર પાળે આંબા
એવા વર-કન્યાના મામા
જેવા સરવર પાળે આંબા
એવા વર-કન્યાના મામા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »