Mandav Lili Dandi
Singer : Kishore Manraj & Sonali Vajpai
Manisha Sawla & Jigisha Rambhiya
Lyrics : Traditional
Music : Deepak Shah
Singer : Kishore Manraj & Sonali Vajpai
Manisha Sawla & Jigisha Rambhiya
Lyrics : Traditional
Music : Deepak Shah
Mandav Lili Dandi Lyrics in Gujarati
| માંડવ લીલી દાંડી લિરિક્સ ગુજરાતીમાં |
માંડવ લીલી દાંડીને પીળી થાંભલી
હે માંડવ લીલી દાંડીને પીળી થાંભલી
માંડવ લીલુડા કળશ ચિત્રાય બેનીનો માંડવો
માંડવ લીલુડા કળશ ચિત્રાય બેનીનો માંડવો
માંડવ બેસે રાણાને બેસે રાજીયા
માંડવ બેસે રાણાને બેસે રાજીયા
માંડવ બેસે બેનીના કાકા બીસોત રે બેનીનો માંડવો
માંડવ બેસે બેનીના કાકા બીસોત રે બેનીનો માંડવો
માંડવ બેસે ઊંચાને ગોરા પાતળા
માંડવ બેસે ઊંચાને ગોરા પાતળા
માંડવ બેસે બેનીના મામા બીસોત રે બેનીનો માંડવો
માંડવ બેસે બેનીના મામા બીસોત રે બેનીનો માંડવો
માંડવ લીલુડા કળશ ચિત્રાય બેનીનો માંડવો
માંડવ લીલુડા કળશ ચિત્રાય બેનીનો માંડવો
માંડવ લીલી દાંડીને પીળી થાંભલી
લીલી દાંડીને પીળી થાંભલી ...

ConversionConversion EmoticonEmoticon