Najaroni Same Janu Parne Lyrics in Gujarati

Najaroni Same Janu Parne - Arjun Thakor
Singer : Arjun Thakor
Lyrics & Music : Gabbar Thakor
Lebal : Mahi Digital
 
Najaroni Same Janu Parne Lyrics in Gujarati
| નજરોની સામે જાનુ પરણે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારી નજરોની
હે મારી નજરોની
હે મારી નજરોની હોમે મારી જાનુ પરણી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય
હે કોઈ હતું પોતાનું મને જીવથી વાલુ
આજ થઈને જાય છે એ બીજાનું
હો મારા કાળજા બળી જાય
દિલના ધુમાડા રે થાઈ
હો ...મંડપ રોપાય અને ચોરી ચીતરાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય

હે મારી નજરોની
હે મારી નજરોની
હે મારી નજરોની હોમે મારી જાનુ પરણી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય

હો દિલ તુટયુંને દર્દ મળીયા
હૈયે વસેલા મને હોમા રે પડ્યા
હો પ્રેમી પારેવા આજે જુદા રે પડ્યા
ભવ-ભવના ભેરૂ વિખુટા રે પડ્યા
વિખુટા રે પડ્યા
હે હવે કોઈ તો
હે હવે કોઈ તો
હે હવે કોઈ તો ક્યા ગ્રહો રે નડ્યા
ક્યાં કારણે મને ભુલી રે ગયા
હો ...અમે ભોળા પડ્યા ને તમે દિલ તોડ્યા
ક્યાં કારણે મન ભુલી રે ગયા
ક્યાં કારણે મન છોડી રે ગયા

હો કોઈ હસે છે કોઈ રડે છે
જે રે હસે છે મારી ખુશીયા છીનવે છે
હો કોઈ રાજી છે કોઈ દુઃખી છે
જે રે રાજી છે મારી ખુશીયા છીનવે છે
ખુશીયા છીનવે છે
હે કોઈ જોતિષ
હે કોઈ જોતિષ
હે કોઈ જોતિષ બોલાવો ક્યા ગ્રહો રે નડ્યા
ક્યાં કારણે મને ભુલી રે ગયા
હે મારી નજરોની હોમે મારી જાનુ પરણી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય

હો હાંસો પ્રેમ જયારે દિલથી દુર થાઈ છે
ત્યારે દિલ પર શું વીતી જાય છે
હો પ્રેમી પારેવા જયારે જુદા રે થાઈ છે
દિલના ત્યારે તો ટુકડા થઇ જાય છે
ટુકડા થઇ જાય છે
હે કોઈ હતું
હે કોઈ હતું
હે કોઈ હતું જીવથી વાલુ મને પોતાનું
આજ થઈને ફરે  છે એ બીજાનું

હે મારી નજરોની હોમે મારી જાનુ પરણી જાય
ઈ રે જોઈન મારા કાળજા બળી જાય
ઈ રે જોઈન મારા દલડાં દાજી જાય
ઈ રે જોઈન મને મરી જવાનું મન થાઈ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »