Koi Dado Tane Ahu Nai Aava De - Jigar Thakor
Singer - Jigar Thakor
Lyrics and Compose - Satish Dalvadi
Music - Tejas -Dhaval
Label - D.K Films
Singer - Jigar Thakor
Lyrics and Compose - Satish Dalvadi
Music - Tejas -Dhaval
Label - D.K Films
Koi Dado Tane Ahu Nai Aava De Lyrics in Gujarati
| કોઈ દાડો તને આંહુ નઈ આવા દે લિરિક્સ ગુજરાતીમાં |
હે હોકડી ગલિયોને હોકડા ભલે હોકડી ગલિયો
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
હે હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હે કોઈનું હોમભળીન મેલી જવાય ના કોઈનું હોમભળીન
બેની વચ્ચે તિજાને આવવા દેવાય ના
હે વાગે ભણકારા મોતના મારા વાગે ભણકારા
વાગે ભણકારા મોતના મારા વાગે ભણકારા
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હો ઘર નોનું ને મારૂં દિલ છે મોટું
પ્રેમના દીવડાથી કરશું રે અંજવાળું
હો ઈજ્જતનો રોટલો તમને રે જમાડશું
મોન મર્યાદા અમે તમારી જાળવશું
હે રાખશુ તમને રૂદિયામા અલી રાખશુ તમને
રાખશુ તમને રૂદિયામા અલી રાખશુ તમને
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હો મોનીજા બકુડી મારી મેલોને રહામણા
લેવા ને આવું છુ તમને હું હમણા
હો ભુલ નથી મારી તોય માંગુ છુ માફી
ગુસ્સો મેલીને તમે થઈ જોને રાજી
હે મેલીદયો હવે જીદ પાતલડી મેલીદયો હવે
મેલીદયો ને જીદ હવે ત્યાર થાવો રે
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
આજ આ પાગલ તમને આજે લેવા આયો રે
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
હે હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હે કોઈનું હોમભળીન મેલી જવાય ના કોઈનું હોમભળીન
બેની વચ્ચે તિજાને આવવા દેવાય ના
હે વાગે ભણકારા મોતના મારા વાગે ભણકારા
વાગે ભણકારા મોતના મારા વાગે ભણકારા
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હો ઘર નોનું ને મારૂં દિલ છે મોટું
પ્રેમના દીવડાથી કરશું રે અંજવાળું
હો ઈજ્જતનો રોટલો તમને રે જમાડશું
મોન મર્યાદા અમે તમારી જાળવશું
હે રાખશુ તમને રૂદિયામા અલી રાખશુ તમને
રાખશુ તમને રૂદિયામા અલી રાખશુ તમને
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
હો મોનીજા બકુડી મારી મેલોને રહામણા
લેવા ને આવું છુ તમને હું હમણા
હો ભુલ નથી મારી તોય માંગુ છુ માફી
ગુસ્સો મેલીને તમે થઈ જોને રાજી
હે મેલીદયો હવે જીદ પાતલડી મેલીદયો હવે
મેલીદયો ને જીદ હવે ત્યાર થાવો રે
હોકડી ગલિયોને હોકડા ભલે મારા દરવાજા છે
તોય આ પાગલ કોઈ દાડો તને આંહુ નઈ આવા દે
આજ આ પાગલ તમને આજે લેવા આયો રે
ConversionConversion EmoticonEmoticon