Kok Na Javan Dikra Mari Nakhsho Lyrics in Gujarati

Kok Na Javan Dikra Mari Nakhsho - Mahesh Vanjara
singar : Mahesh Vanjara
Music : Dipesh Chavda
Lyrics : Ramesh Vachiya (Diamond Writer)
Label : S S DIGITAL
 
Kok Na Javan Dikra Mari Nakhsho Lyrics in Gujarati
| કોકના જવાન દીકરા મારી નાખશો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો  હરણી જેવી ચાલ સે
અને જોબન ધડકતી ઢેલ
પ્રેમ માં ઘાયલ થયો હુંતો
એ મારો ઊંધો પડી ગ્યો ખેલ
અન મારો ઊંધો પડી ગયો ખેલ

હે ગોરૂં રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો
ગોરૂં રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો
રવાદો ને કોક ના જવોન દીકરા મારી નાખશો

હો ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો
ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો
રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો
હે રવાદો કોક ના જવોન દિકરા મારી નાખશો

હે ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો
હા ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો

હે છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો
છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો
રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો
એ રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો

હે ઘડવા વાળા એ ઘડી હશે તને ફુરસતમા
જોઈ ના તારા જેવી આખા મલકમા
ઓ ગમી જાય ગમે એને પેલી નજરમા
જોઈ ના તારા જેવી વેજલપુર ગોમમા

ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો
ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો
એ હે પંજાબી ડ્રેસ પેરી બાર ના નીકળશો
બ્લેક ગોગલ્સ પેરી બાર ના રે ફરશો
રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો
એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો

હો હો દિલ કર્યું ઘાયલ એવી સ્માઈલ તમે આપો સો
રાત-દિન જોયા કરૂં રૂપાળા બહુ લાગો સો
આવતા જતા તમે મારી હામું ના તાકો સો
જોયા મેં સપના જેના મને એ લાગો સો

બનાવીશે મારે જોને રૂદિયાની રાની
હું ગયો તને જાણી તું લે મને જાણી
એ હાચુ કઉ તમે મારી વાત ક્યારે મોનશો
હાચુ કઉ તમે દિલ ના રાની ક્યારે બનશો
રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો
એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો
એ હે રવાદો ને કોક જવોન દીકરા ટાળી નાખશો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »