Ek Bewafa - Rohit Thakor
Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya
Singer : Rohit Thakor , Lyrics : Darshan Bajigar
Music : Sunil Vageshwari & Vishal Vageshwari
Label : Meshwa Films
Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya
Singer : Rohit Thakor , Lyrics : Darshan Bajigar
Music : Sunil Vageshwari & Vishal Vageshwari
Label : Meshwa Films
Ek Bewafa Lyrics in Gujarati
Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya Lyrics in Gujarati
Aankhe Aansu Khutya Ne Ame Dil Thi Tutya Lyrics in Gujarati
| એક બેવફા લિરિક્સ ગુજરાતીમાં |
આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો આંખે ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી
હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી
દિલનું દર્દ સહેવાતું નથી
અરે દિલનું દર્દ સહેવાતું નથી
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો હાલત બુરી છે મહોબ્બત મા મારી
તું પણ જરૂરી છે જિંદગીમા મારી
હો હો હૈયે ને હોઠે નામ સે તારૂં
તારા વિના જીવન મા કોણ છે મારૂં
તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદોમા વીતે
તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદોમા વીતે
હો એક એક પલ તારી યાદોમા વીતે
હો એક એક પલ તારી યાદોમા વીતે
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તારા થી દૂર શું હૂતો મજબુર છુ
કેમ કરી કહું તને હૂતો લાચાર છુ
હો હો સમય જો મળે મળવા ને આવો
માની જોને વાત મારી દિલ ના દુભાવો
હો દુઆ કરૂ છું કબુલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
દુઆ કરું છું કબુલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
હો મન ની મુરાદ મારી પુરી રે થાય
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો કેમ કરી કહું મારૂં દર્દ શું છે
કાંટો બની ને મારા હૈયામા કૂચે
હો હો નાની નાની વાતમા તુજો રૂઠે
તારો હાથ મારા હાથ થી છુટે
હો તુજને મનાવું તું ના માને
તારા વિના મારૂં દિલના લાગે
તુજને મનાવું તું ના માને
તારા વિના મારૂં દિલના લાગે
તારા વિના મારૂં દિલના લાગે
અરે તારા વિના મારૂં દિલના લાગે
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
આંસુ ખુટ્યાને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો આંખે ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી
હું કરું શું મને કઈ હમજાતું નથી
હવે તારા વિના તો રહેવાતું નથી
દિલનું દર્દ સહેવાતું નથી
અરે દિલનું દર્દ સહેવાતું નથી
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો હાલત બુરી છે મહોબ્બત મા મારી
તું પણ જરૂરી છે જિંદગીમા મારી
હો હો હૈયે ને હોઠે નામ સે તારૂં
તારા વિના જીવન મા કોણ છે મારૂં
તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદોમા વીતે
તું શું જાણે દિલ પર શું વીતે
એક એક પલ તારી યાદોમા વીતે
હો એક એક પલ તારી યાદોમા વીતે
હો એક એક પલ તારી યાદોમા વીતે
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તારા થી દૂર શું હૂતો મજબુર છુ
કેમ કરી કહું તને હૂતો લાચાર છુ
હો હો સમય જો મળે મળવા ને આવો
માની જોને વાત મારી દિલ ના દુભાવો
હો દુઆ કરૂ છું કબુલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
દુઆ કરું છું કબુલ મારી થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
મન ની મુરાદ મારી પુરી રે થાય
હો મન ની મુરાદ મારી પુરી રે થાય
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો કેમ કરી કહું મારૂં દર્દ શું છે
કાંટો બની ને મારા હૈયામા કૂચે
હો હો નાની નાની વાતમા તુજો રૂઠે
તારો હાથ મારા હાથ થી છુટે
હો તુજને મનાવું તું ના માને
તારા વિના મારૂં દિલના લાગે
તુજને મનાવું તું ના માને
તારા વિના મારૂં દિલના લાગે
તારા વિના મારૂં દિલના લાગે
અરે તારા વિના મારૂં દિલના લાગે
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
આંસુ ખુટ્યાને અમે દિલ થી તૂટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો આંખે આંસુ ખુટ્યાને અમે દિલ થી તુટ્યા
તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
હો હો તમે રૂઠ્યાં ને અમે જગ થી છુટ્યા
ConversionConversion EmoticonEmoticon