Hasyo Pan Hu Radyo Pan Hu Aakhare Tutyo Pan Hu Lyrics in Gujarati

Hasyo Pan Hu Radyo Pan Hu Aakhare Tutyo Pan Hu - Rohit Thakor
Singer : Rohit Thakor
Music : Hardik Rathod & Sanjay Zala
Lyrics : Sagar Karol & Sandip Talpada
Label : Pop Music Gujarati 
 
Hasyo Pan Hu Radyo Pan Hu Aakhare Tutyo Pan Hu Lyrics in Gujarati
| હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ...હો ...
હો ...હો ...
હો ...હો ...
હો ...હો ...

હો મે એવો પ્રેમ કર્યોતો
જોણી જોઈ કુવામો પડયોતો
હો જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું

હો મે એવો પ્રેમ કર્યોતો
જોણી જોઈ કુવામો પડયોતો
જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું

હો પોચા પગલે દિલથી દુર હાલી ગઈ
રોતો મને એકલો મેલી હાલી ગઈ
હો મે એવો પ્રેમ કર્યોતો
જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું
હો જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું

હો દેરીયે દેરીયે જઈ એના માટે દિવા કરતો
હો અડધી રાત હુધી ફોનમાં વાતો કરતો
યાદોમાં હવારના પોર હુધી જાગતો
હો ઘડીને ઘડીને હાલચાલ પુછતી
આજકાલ હોમું મને જોવા નથી મળતી
હો મે એવો પ્રેમ કર્યોતો
જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું
હો જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું

હો શું ભુલી એને શું યાદ અમે કરીયે
નોમ એનું હોમભળી નેંહાકો નાખીયે
હો અમારૂ કંઈ ના રાખ્યું અમે શું રાખીયે
આજથી હવે એના નોમનું નઈ નાખીયે
હો કોકની વાતમાં આવી વાદે ચડી ગઈ
જાનુના વેમની મને દવા મળી નઈ
હો મે એવો પ્રેમ કર્યોતો
જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું
હો જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું
જેમાં હસ્યો પણ હું રડ્યો પણ હું આખરે તુટ્યો પણ હું
  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »