Shu Keh Bhaibandh Lyrics in Gujarati

Shu Keh Bhaibandh - Kushal Mistry
Singer : Kushal Mistry
Lyrics : Siddharth Prajapati
Music : Music MTS
Label : Amdavadi Man 
 
Shu Keh Bhaibandh Lyrics in Gujarati
| શું કેહ ભઈબંધ લિરિક્સ ગુજરાતીમાં |
 
જો શોન્તી રાખશો તો પ્રોગ્રામ થશે
નઈ તો ધબરકો

ભઈબંધ, ભઈબંધ
શું કેહ ભઈબંધ ભઈબંધ
ભ ભ ભ ભઈબંધ

લાલયો મારો ભઈબંધ
જત્યો મારો વિજયો મારો
પાર્થયો મારો ભઈબંધ
બધા ભેગા થઇ ને
મોજ કરાવે છે ભઈબંધ
સબંધ એનો ને મારો
લાખ રૂપિયા નો ઘાઘરો
પણ ભઈબંધ મારો નાગડો
કેમ કે, કેમ કે, કેમ કે

ખીસા માં એના દસ રૂપિયા એ ના હોય
એવો ઘેલફાળ્યો મારો ભઈબંધ
લખી નાખું નિબંધ એના નામ નો
નથી ખાસ કામ નો
ચોપડો છે આખો એના કાંડ નો

કેમ કે સિગરેટ પિતા શીખવાડે ભઈબંધ
સિગરેટ હાથ માં પકડાવે ભઈબંધ
ફોટા પાડી બીવડાવે ભઈબંધ
પછી પછી શું
બાપા જોડે, બાપા જોડે, બાપા જોડે
માર ખવડાવે એવો મારો ભઈબંધ

ભઈબંધ, ભઈબંધ
શું કેહ ભઈબંધ, ભઈબંધ
ભ ભ ભ ભઈબંધ

દોસ્ત મારો જીગરજાન લખો માં એક
ગાળો એટલી બોલે બ**** મારે નઈ બ્રેક
ફેક ફેક કરે છે મગજ ની માં ફાડે છે
બે મિનિટ નું કઈ ને બે કલાકે આવે છે

લાવે છે 135 નો માવો ખવડાવે
રખડાવે આખી રાત ગ્રુપ સ્ટડી ના બહાને
કહા સે કહા
અમદાવાદ ની ગલી ગલી, પોળ પોળ
રસ્તા રસ્તા, હસતા હસતા
કાપી નાખી ભઈબંધ તારી જોડે જોડે
રહી ને ઝાંખતો થયો, માલ રાખતો થયો
સીધો સાદો હતો તારી જોડે રહી ને
ઉંચા વાળ રાખતો થયો
માલ ઝાંખતો થયો

શું કેહ ભઈબંધ
શું ચાલે છે જીવન માં
મન માં હું છું તારા દિલ ની ધડકન માં
રંગ માં રંગાઈ ને જાણે ભઈબંધ ના સંગ માં
જિંદગી ની જંગ માં ભેગા થઈને લડીશું
રોજ રાત્રે મળીશું, ચા પાણી કરીશું
હરીશું, ફરીશું, મોજ કરીશું
જીવીશું મરીશું જોડે જોડે રોડે રોડે
દીવ દમણ ને આબુ ને ધાબુ ને બાબુ ને
શોના થી દૂર રેવું જોડે ના રેહવું
એવી બાપા ની છે સલાહ
પણ કીટલી ને ગલ્લા ઉપર નામા ચાલુ
ધાબા ઉપર પાર્ટી ચાલુ પબજી ચાલુ
આખી રાખી રાત પૂરે પુરી રાત
માલો જોડે ફોન ચાલુ
આલુ ચાલુ નથી મારા દોસ્તાર દોસ્તાર
દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત
દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત

દોસ્તાર ની બર્થડે ના પ્લાંનિંગ માં મળીયે
સોલ્જરી ના નામે બધા ખીસા ખાલી કરીયે
મળીયે રિવરફ્રન્ટ ના અડ્ડે
નગરી સજાવો ડગરી સજાવો
કેમ કે ભઈ નો છે બર્થડે
માં ફાડી

ભઈ તો માલ લઈને આયો, કેમ લઇ ને આયો
શું કામ લઈને આયો, વાય કેમ કાહે કયું
બિકોઝ આઈ લવ યુ
મિસ યુ, કિસ યુ ના કેસ માં
પાડો ભંગ નાખો રંગ
રંગી નાખો ભઈબંધ ના માલ ને
રાજુભાઈ ના લાલ ને

ભઈબંધ રિસાયો છે
ને કેક પણ બાકી છે
હા થોડું દુઃખાય છે
પણ ચાલશે
વોહ રાત અપુન દો બજે તક પિયા હૂંઉ…

હું અમદાવાદી મેન
સુપરમેન
મારી જોડે બેરા ગ્રિલ્સ
જંગલ માં બતાવે એની સ્કિલ્સ
મારો ચીલ કરો ઇન્જોય કરો
તકલીફ હોય તો ફોને કરો
કોન્ટ્રાક્ટ લેવા બેઠા છીએ
વિથ ધમો ડોન
અમદાવાદ નો એક માત્ર ડોન કાઢે રોન
એન્ડ ટાઈમે માવો ખાઈને બોલે
ગુડ મોર્નિંગ
લેડીસ એન્ડ જેન્ટલમેન ધમો ડોન
Is here there everywhere
અમદાવાદી મન ની બોલબાલા
ખોલડાલ

યૂટ્યૂબ કી દુનિયા કો
મૈને આકે હિલા ડાલા
હસાડાલા ફસાડાલા
5 વ્યુસ સે 5 લાખ શાંતિ રખ
અમદાવાદ થી અમેરિકા ફેન આપડા ગામડે ગામડા
સુધી આપડી છે પહોંચ
દેશી ભાષા ની છે મોજ
મોજ કરીશું રોજ એ રોજ કરીશું
દુઃખી આત્મા ને અમે હેપી રોજ કરીશું
કેમ કે અમે છીએ તમારા લાડીલા
અમદાવાદી મેન
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »