Halo Thakar Ni Jaan Ma Lyrics in Gujarati

Halo Thakar Ni Jaan Ma - Hetal Bharwad
Singer :- Hetal Bharwad
Lyrics :- Hetal Bharwad & Sonal Bharwad
Music :- Sunil Thakor & Jagdish Thakor
Label :- NEW SHYAM AUDIO OFFICIAL 
 
Halo Thakar Ni Jaan Ma Lyrics in Gujarati
|  હાલો ઠાકરની જાનમા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે દેવ દિવાળીના દિવા
હે કાન રૂક્ષ્મણીના વિવા
હે દેવ દિવાળીના દિવા
કાન રૂક્ષ્મણીના વિવા
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા

હે સોના કેરી નગરી તારી જાનુ જોડી અમે જબરી
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા

હે વાજા રે વગડાવશું ને ઢોલીડા વગડાવશું
ડીજે રે વગડાવી અમે મોજ રે માનવશું
હે વાજા રે વગડાવશું ને ઢોલીડા વગડાવશું
ડીજે રે વગડાવી અમે મોજ રે માનવશું
હે ફરતા ફુલેકા ફેરવાવું ગુજરાત બંધ રે કરાવું
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા
એ હું તો આવું ઠાકરધણીની જાનમા

હો હજારો હાથીડા વાલા ઘોડલીયે ઘમકાર છે
દ્વારિકાના ઠાકર તમને હરખે રે પરણાવશુ
હો હજારો હાથીડા વાલા ઘોડલીયે ઘમકાર છે
દ્વારિકાના ઠાકર તમને હરખે રે પરણાવશુ
હે હશે ભાઈબંધ તારી વેળા ફરશે રાધા કાન ફેરા
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા
www.gujaratitracks.com

હે દેવ દિવાળીના દિવા
કાન રૂક્ષ્મણીના વિવા
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા
એ હું તો આવું ઠાકરધણીની જાનમા

હે મોજ મોજ મસ્તી વાલા કરશું તારી જાનમા
રાખે કાયમ ચડતી ઠાકર ભરવાડ સમાજમા
હે મોજ મોજ મસ્તી વાલા કરશું તારી જાનમા
રાખે કાયમ ચડતી ઠાકર ભરવાડ સમાજમા
હે તું તો હાચ્ચું નાણું તારા વિનાનું નકામું
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા

હે સોના કેરી નગરી તારી જાનુ જોડી અમે જબરી
પરણે શ્યામળા
હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા
એ હું તો આવું ઠાકરધણીની જાનમા
એ હું તો આવું રણછોડરાયની જાનમા
એ હું તો આવું ઠાકરધણીની જાનમા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »