Godi Cham Goda Thaya Chho Lyrics in Gujarati

Godi Cham Goda Thaya Chho - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Chandu Raval
Music : Mayur Nadiya , Label : Jhankar Music Gujarati
 
Godi Cham Goda Thaya Chho Lyrics in Gujarati
| ગોંડી ચમ ગોંડા થયા છો લિરિક્સ ગુજરાતીમાં |
 
ગોંડી ચમ ગોંડા થયા છો
ગોંડી ચમ ગોંડા થયા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે ચમ ચડ્યા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે

સોગન તારી ખઈને કહું છું રે
હાંચો તને પ્રેમ કરૂં છું રે
સોગન તારી ખઈને કહું છું રે
હાંચો તને પ્રેમ કરૂં છું રે
ગોંડી ચમ
ગોંડી ચમ
ગોંડી ચમ ગોંડા થયા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે ચમ ચડ્યા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે

હો તારા વગર મારે ચોઈ નથી સેટિંગ
ફોન મારો હોતો નથી કોઈ દાડો વેટિંગ
અરે ચકુડી મારી આખો ગોંડી હું તો ધન્ધામાં હોવ છુ
થોડો ટેમ મળે તો ફોન તને કરૂં છુ
ફોન મારો જોઈ લે ગોંડી તું નથી ચેટિંગ કરતો હું
ફોન મારો જોઈ લે ગોંડી તું નથી ચેટિંગ કરતો હું
ગોંડી ચમ
ગોંડી ચમ
ગોંડી ચમ ગોંડા થયા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે ચમ ચડ્યા છો રે
હુંકોમ મારૂં લોઈ પીઇ જ્યો છો રે

હો વાત મારી મોનીજા વિશ્વાસ કરી લે
મારૂં હોમું જોય લે ગોંડી થોડુંક તું હસી લે
અરે ઓ ગોંડી મારી હાંચા મારા પ્રેમની તું કદર નથી કરતી
છેડે છેડે ફરૂ તોય વેમ નથી છોડતી
લાગે ચોક જાવું પડશે રે સેટિંગ ચોક કરવું પડશે રે
લાગે ચોક જાવું પડશે રે સેટિંગ ચોક કરવું પડશે રે
ગોંડી મારી
ગોંડી મારી
ગોંડી મારી ડાઇ થઈજી રે વાતો વેમની મટીજી રે
www.gujaratitracks.com
ગોંડી મારી ડાઇ થઈજી રે વાતો વેમની મટીજી રે
  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »