Dost Tari Dosti - Rohit Thakor & Raju Thakor
Singer : Rohit Thakor & Raju Thakor
Lyrics : Baldevsinh Chauhan
Music : Ravi-Rahul
Label : Soorpancham Beats
Singer : Rohit Thakor & Raju Thakor
Lyrics : Baldevsinh Chauhan
Music : Ravi-Rahul
Label : Soorpancham Beats
Dost Tari Dosti Lyrics in Gujarati
| દોસ્ત તારી દોસ્તી લિરિક્સ ગુજરાતીમાં |
હો ...હો ...હો ...લા ...લા ...લા ...લા
હો ...હો ...હો ...આ...હા...હા...હા
એ દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
એ યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો બદલાઈ જાય ભલે દુનિયા રે સારી
નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
બદલાઈ જાય ભલે દુનિયા રે સારી
નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
હો પાક્કી મારી દોસ્તી જરાય નથી કાચી
પાક્કી મારી દોસ્તી જરાય નથી કાચી
ઓરે મારા દોસ્ત તું આંખો માં લેને વાંચી
હો નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
યે દોસ્તી હમ નહીં તોડેંગે
તોડેંગે દમ મગર તેરા સાથ ના સોડેગે
હો તું મારી આંખોનું રતન છે
તું મારા દિલનો ધબકારો
હો ...તું મારી આંખોનું રતન છે
તું મારા દિલનો ધબકારો
હો ઠેસ વાગે તુજને તો દર્દ મને થાઈ છે
તારા દુઃખે મારી આંખડી ભીંજાઈ છે
ઠેસ વાગે તુજને તો દર્દ મને થાઈ છે
તારા દુઃખે મારી આંખડી ભીંજાઈ છે
હો યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો રામ લખનની જોડી રે આપણી
કોઈ શકે ના તોડી રે
આપણી રામ લખનની જોડી
કે આપણી રામ લખનની જોડી
હો રામ લખમણની આ જોડ છે
આખી દુનિયામા અજોડ છે
હો ...રામ લખમણની આ જોડ છે
આખી દુનિયામા અજોડ છે
હો સાદાઈ માંગુ હું તો યાર તારી યારી
તારા વિના કોઈ નથી દુવાઓ મા મારી
સાદાઈ માંગુ હું તો યાર તારી યારી
તારા વિના કોઈ નથી દુવાઓ મા મારી
હો યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હે દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો ...હો ...હો ...આ...હા...હા...હા
એ દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
એ યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો બદલાઈ જાય ભલે દુનિયા રે સારી
નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
બદલાઈ જાય ભલે દુનિયા રે સારી
નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
હો પાક્કી મારી દોસ્તી જરાય નથી કાચી
પાક્કી મારી દોસ્તી જરાય નથી કાચી
ઓરે મારા દોસ્ત તું આંખો માં લેને વાંચી
હો નહીં ભુલાઈ ઓ યાર તારી યારી
યે દોસ્તી હમ નહીં તોડેંગે
તોડેંગે દમ મગર તેરા સાથ ના સોડેગે
હો તું મારી આંખોનું રતન છે
તું મારા દિલનો ધબકારો
હો ...તું મારી આંખોનું રતન છે
તું મારા દિલનો ધબકારો
હો ઠેસ વાગે તુજને તો દર્દ મને થાઈ છે
તારા દુઃખે મારી આંખડી ભીંજાઈ છે
ઠેસ વાગે તુજને તો દર્દ મને થાઈ છે
તારા દુઃખે મારી આંખડી ભીંજાઈ છે
હો યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો રામ લખનની જોડી રે આપણી
કોઈ શકે ના તોડી રે
આપણી રામ લખનની જોડી
કે આપણી રામ લખનની જોડી
હો રામ લખમણની આ જોડ છે
આખી દુનિયામા અજોડ છે
હો ...રામ લખમણની આ જોડ છે
આખી દુનિયામા અજોડ છે
હો સાદાઈ માંગુ હું તો યાર તારી યારી
તારા વિના કોઈ નથી દુવાઓ મા મારી
સાદાઈ માંગુ હું તો યાર તારી યારી
તારા વિના કોઈ નથી દુવાઓ મા મારી
હો યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
યારી તારી યારી મને પ્રાણથીય પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હે દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી
જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
હો જીવ ભલે જાય નહીં ભુલું તારી યારી
ConversionConversion EmoticonEmoticon