Jivthi Vadhu Janu Mane Prem Kare Chhe - Vardan Barot
Singer : Vardan Barot , Music : Ravi -Rahul
Lyrics : Darshan Baazigar , Label : Musicaa Digital
Singer : Vardan Barot , Music : Ravi -Rahul
Lyrics : Darshan Baazigar , Label : Musicaa Digital
Jivthi Vadhu Janu Mane Prem Kare Chhe Lyrics in Gujarati
| જીવથી વધુ જાનુ મને પ્રેમ કરે છે લિરિક્સ ગુજરાતીમાં |
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હો ઓ હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો મને ચોય જવા નથી દેતી
કોઈ હોમું જોવા નથી દેતી
મને ચોય જવા નથી દેતી
કોઈ હોમું જોવા નથી દેતી
એ વાતે વાતે લડી પડે
મારી જોડે ઝગડો કરે
વાતે વાતે લડી પડે
મારી જોડે ઝગડો કરે
થોડું ઘણું રડી લે ને
પા હી મારા ગળે મળે
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો તું મારો જીવ છે
તું મારી જાન છે
હવ થી વધારે જાનુ
એક તારું મોન છે
હો ઓ તારા વિના ગમે ના
દિલ મારૂં લાગે ના
તારા વિના ગોડી મને
ઘડીયે ફાવે ના
હો મને તું વ્હાલી લાગે છે
પ્રાણ થી પ્યારી લાગે છે
મને તું વ્હાલી લાગે છે
પ્રાણ થી પ્યારી લાગે છે
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હે હક કરે સે, શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે સે, શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો મારી જાનુ રૂઠે તુ
તને હું માનવું રે
તને પૂછ્યા વગર જાનુ
ચોય હું ના જાઉં રે
હો ઓ દિલ નો ધબકારો મારો
વધી રે જાય છે
તને ના જોઉં તો જીવ મારો જાય સે
જીવ મારો જાય છે
જીવ મારો જાય છે
હો માની જા વાત મારી તું
તારા વિના કાઈ નથી હું
માની જા વાત મારી તું
તારા વિના કાઈ નથી હું
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
વળી પાસો વેહમ કરે છે
હો ઓ હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો મને ચોય જવા નથી દેતી
કોઈ હોમું જોવા નથી દેતી
મને ચોય જવા નથી દેતી
કોઈ હોમું જોવા નથી દેતી
એ વાતે વાતે લડી પડે
મારી જોડે ઝગડો કરે
વાતે વાતે લડી પડે
મારી જોડે ઝગડો કરે
થોડું ઘણું રડી લે ને
પા હી મારા ગળે મળે
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો તું મારો જીવ છે
તું મારી જાન છે
હવ થી વધારે જાનુ
એક તારું મોન છે
હો ઓ તારા વિના ગમે ના
દિલ મારૂં લાગે ના
તારા વિના ગોડી મને
ઘડીયે ફાવે ના
હો મને તું વ્હાલી લાગે છે
પ્રાણ થી પ્યારી લાગે છે
મને તું વ્હાલી લાગે છે
પ્રાણ થી પ્યારી લાગે છે
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હે હક કરે સે, શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે સે, શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો મારી જાનુ રૂઠે તુ
તને હું માનવું રે
તને પૂછ્યા વગર જાનુ
ચોય હું ના જાઉં રે
હો ઓ દિલ નો ધબકારો મારો
વધી રે જાય છે
તને ના જોઉં તો જીવ મારો જાય સે
જીવ મારો જાય છે
જીવ મારો જાય છે
હો માની જા વાત મારી તું
તારા વિના કાઈ નથી હું
માની જા વાત મારી તું
તારા વિના કાઈ નથી હું
હે હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
હક કરે છે , શક કરે છે
વળી પાસો વેહમ કરે છે
જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
હો જીવથી વધારે જાનુ મને મારી પ્રેમ કરે છે
ConversionConversion EmoticonEmoticon