Dipo Na Mali Hot To Maru Shu That Lyrics in Gujarati

Dipo Na Mali Hot To Maru Shu That - Gaman Santhal
Singer - Gaman Santhal
Lyrics - Manu Rabari , Music - Mayur Nadiya
Label - VM Digital
 
Dipo Na Mali Hot To Maru Shu That Lyrics in Gujarati
| દીપો ના મળી હોત તો મારૂ શું થાત લિરિક્સ ગુજરાતીમાં |
 
એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
મારૂં શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત
એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
મારૂં શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત

એ દીપો મળી ને આ દુનિયા રે મળી
એ દાડેથી મારી વેળા રે વળી
એ ખબર નઈ હું કઈ દુનિયામાં હોત
દુનિયામાં હોત
અંતરની વાત હું કને જઈ ને કોત
એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
મારૂં શું થોત
દલડાની વાત હું કને જઈ ને કોત

એ નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો
કરવા નતું મારે એક ટંક વાળું
નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો
કરવા નતું મારે એક ટંક વાળું
હો દુઃખની વેળા રે મારી આંખરી રે રડી
એ દાડે જાગી મારી દીપોબઈ ઝોપડી

હે મોમાની માતએ હાંભળ્યું કોનો કોન
હાંભળ્યું કોનો કોન
કાયમ રાખ્યું માએ મારૂં રે ઘ્યોન
એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
મારૂં શું થોત
મનડાની વાત હું કને જઈ ને કોત

હે રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે
જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે
રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે
જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે
હો આંગણે આવી મારી લાજ તે તો રાખી
પૂજશે ગમન તારો જિંદગી તને આખી
હો મનુ કે દીપો તારી વાત ના થાય
વાત ના થાય
દીપોનો ગમન એવું જગમાં કેવાય

એ દીપો ના મળી હોત તો મારૂં શું થોત
મારૂં શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત
દલડાની વાત હું કને જઈ ને કોત
અંતરની દીપો વાત કને જઈ ને કોત 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »