Prem Ma Dago Tu Kareto Bhut Pret Banijav Lyrics in Gujarati

Prem Ma Dago Tu Kareto Bhut Pret Banijav - Hiral Raval
Singer - Hiral Raval , Lyrics - Manojsinh Rajput
Music - Dipesh Chavda , Label - SCV Films
 
Prem Ma Dago Tu Kareto Bhut Pret Banijav Lyrics in Gujarati
| પ્રીત માં દગો તું કરે તો ભુત પ્રેત બની જવ લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રીત માં દગો તું કરે તો ભુત પ્રેત બની જવ
પ્રીત માં દગો તું કરે તો ભુત પ્રેત બની જવ
તને બીજા હારે જોઉં તો જીવતી મારી જવ
ઝેર પીન મરી જવ કુવે પડી ને મરી જવ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

પ્રેમ માં દગો તું કરે તો ભુત પ્રેત બની જવ
તને બીજા હારે જોઉં તો હું જીવતી મરી જવ
ઝેર પીન મરી જવ કુવે પડી ને મરી જવ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

હો તને પામવાના મેતો સપના ઘણા જોયાતા
તને પામી પુરા થયા એજ મારા ઓરતા
હો હો હો બધું કુરબાન કરી દીધું મારૂ આઈખુ
ઘર બાર છોડી દીધા કોઈ નથી રાખ્યું
પ્રીત પુરી ના કરે તો તન પાગલ કરી દઉં
પ્રેમ પુરો ના કરે તો તન ગોડો કરી દઉં

તું દગો ના કરતો ખોટી ભુલ ના કરતો
મારી હારે રમત રમવાની કોશિશ ના કરતો
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

હો સાથે રેહવા ના જે વાયદા તે કર્યા છે
હારે જીવવા ના અરમાન ના તોડતો
હો હો હો કોળ મારા તોડીશ તો ચેન નહિ પડવા દઉં
ઊંઘવું હરામ કરીશ એવા કરૂં પેતરા

લવ માં દગો તું કરે તો ભુત પ્રેત બની જઉ
તને બીજા હારે જોઉં તો હું જીવતી મરી જવ
દોઈડે ફાસો ખઈ લવ રેલ્વે પડી ને મરી જઉ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
આવી રમત તું રમે તો ભુત પ્રેત બની જઉ

પ્રેમ એક બે આત્મા નો મિલન છે
અને બે આત્મા માંથી
ગમે તે એક આત્મા ભટકી જાય
તો એ પ્રેમ નહિ પણ એ વેજા
બની ને રહી જાય છે
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »