Dil Maa Dard Diku E Didhelu Lyrics in Gujarati

Dil Maa Dard Diku E Didhelu - Bechar Thakor
Singer : Bechar Thakor
Lyrics : MS Raval
Music : Harshad Thakor
Label : SONAL STUDIO VASTRAL
 
Dil Maa Dard Diku E Didhelu Lyrics in Gujarati
| દિલમાં દર્દ  દીકુએ દીધેલુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

મને અંધારા માં રાખ્યો
મારો મનખો બગાડ્યો
મને અંધારા માં રાખ્યો
મારો મનખો બગાડ્યો
આયખું બગાડ્યું આખું મારૂ મારૂ
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
હો દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

મને દુનિયા પુછે કે તારો યાર ક્યાં ગયો
હું કેમ બતાવું મારો યાર રૂઠી ગ્યો
મને દુનિયા પુછે કે તારો યાર ક્યાં ગયો
હું કેમ બતાવું મારો પ્યાર રૂઠી ગ્યો
પ્યાર રૂઠી ગ્યો
પ્યાર રૂઠી ગ્યો

મને જીવતે જીવ માર્યો મારો ભવ રે બગાડ્યો
મને જીવતે જીવ માર્યો મારો ભવ રે બગાડ્યો
કેમ કર્યું તે દીકુ આવું આવું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
હો દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

કોની વાત માં રે આવી મારી જિંદગી બગાડી
મારી ભુલ શું હતી એ મને ના રે સમજાણી
કોની વાત માં રે આવી મારી જિંદગી બગાડી
મારી ભુલ શું હતી એ મને ના રે સમજાણી
ના રે સમજાણી
ના રે સમજાણી

હવે કેમ રે જીવું દર્દ કેમ રે સહુ
હવે કેમ રે જીવું દર્દ કેમ રે સહુ
જીવતર બગાડ્યું આખું મારૂ મારૂ
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
હો દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »