Kalyankari Shiv Namun Lyrics in Gujarati

Kalyankari Shiv Namun - Pritee Varsani
Singer: Pritee Varsani , Music: Shailesh Thakur
Lyrics: Traditional , Label: T-Series
 
Kalyankari Shiv Namun Lyrics in Gujarati
| કલ્યાણ કારી શિવ નમું લિરિક્સ ગુજરાતીમાં |
 
કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ

જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

બિરાજે રૂડા કૈલાશમાં સર્પો વીંટાળી અંગ
મોજીલા મહાદેવજી નાચે ભૂતોને સંગ
બિરાજે રૂડા કૈલાશમાં સર્પો વીંટાળી અંગ
મોજીલા મહાદેવજી નાચે ભૂતોને સંગ
ચૌદેય લોક ગુણલા જેના ગાઈ ગાઈ ગાઈ
ચૌદેય લોક ગુણલા જેના ગાઈ ગાઈ ગાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

નંદી સવાર નાથજી સોહે ભાવની સાથ
ભક્તોના કષ્ટ કાપવા ધાર્યું ત્રિશુળ હાથ
નંદી સવાર નાથજી સોહે ભાવની સાથ
ભક્તોના કષ્ટ કાપવા ધાર્યું ત્રિશુળ હાથ
ભજતાં શંભુને પાપ મટી જાઈ જાઈ જાઈ
ભજતાં શંભુને પાપ મટી જાઈ જાઈ જાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

સંકટ સમયે માનવી શંકરને કરો યાદ
ગજાવી ૐકાર સદા શિવને કરો સાદ
સંકટ સમયે માનવી શંકરને કરો યાદ
ગજાવી ૐકાર સદા શિવને કરો સાદ
પરમેશ્વરા ઉગાર ગ્રહી બાઈ બાઈ બાઈ
પરમેશ્વરા ઉગાર ગ્રહી બાઈ બાઈ બાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ

શ્રદ્ધાથી ભજો શિવજીને કરશો વિલાપ ના
મુંજાશો નહિ માનવી ત્રિવિદ તાપ માં
શ્રદ્ધાથી ભજો શિવજીને કરશો વિલાપ ના
મુંજાશો નહિ માનવી ત્રિવિદ તાપ માં
સૌવ પર છે સદા શિવની મીઠી છાઈ છાઈ છાઈ
સૌવ પર છે સદા શિવની મીઠી છાઈ છાઈ છાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ 
www.gujaratitracks.com

કલ્યાણ કારી શિવ નમું પાઇ પાઇ પાઇ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ
જેની કૃપાથી સૌનું ભલું થાઈ થાઈ થાઈ 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »