Viro Maro Jag Mag Thay Lyrics in Gujarati

Viro Maro Jag Mag Thay - Lalita Ghodadra
Singer : Lalita Ghodadra
Music : Manoj-Vimal
Lyrics : Traditional
Label : T-Series
 
Viro Maro Jag Mag Thay Lyrics in Gujarati
(વીરો મારો જગ મગ થાય લિરિક્સ ગુજરાતીમાં)
 
હે ઉંચા ઉંચા બંગલા ચણાવો
ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમા કાચની બારીયો મેલાવો
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે એવા ઉંચા ઉંચા બંગલા ચણાવો
ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમા કાચની બારીયો મેલાવો
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે વરરાજા મારી મનડાના મીઠા
વરરાજા મારી મનડાના મીઠા
એના દાદાને ભરી સભામા દીઠા
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે એવા ઉંચા ઉંચા બંગલા ચણાવો
ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમા કાચની બારીયો મેલાવો
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે વરરાજા મારી મનડાના મીઠા
વરરાજા મારી મનડાના મીઠા
એના કાકાને કચેરી દીઠા
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે એવા ઉંચા ઉંચા બંગલા ચણાવો
ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમા કાચની બારીયો મેલાવો
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે વરરાજા મારી મનડાના મીઠા
વરરાજા મારી મનડાના મીઠા
એના મામાને મહોલાતુંમા દીઠા
કે વીરો મારો જગ મગ જગ મગ થાય

હે એવા ઉંચા ઉંચા બંગલા ચણાવો
ઉંચા ઉંચા બંગલા ચણાવો
એમા કાચની બારીયો મેલાવો
કે વીરો મારો જગ મગ જગ મગ થાય 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »