Chhuttu Dil Mare - Jignesh Barot
Singer: Jignesh Barot (Jignesh Kaviraj)
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Singer: Jignesh Barot (Jignesh Kaviraj)
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Chhuttu Dil Mare Lyrics in Gujarati
(છુટ્ટુ દિલ મારે લિરિક્સ ગુજરાતીમાં)
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હવે નથી નોની બકા શું તું વિચારે
હવે નથી નોની બકા શું તું વિચારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હો આઈ એમ સમથિંગ નઈ રહેવાનું
પ્રેમથી ક્વ છુ બકા મણિ જવાનું
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
ના પાડવાનું તને પડી જાશે ભારે
ના પાડવાનું તને પડી જાશે ભારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
તું મારી બેબી ને હું તારો બાબુ
તને જોઈને હું તો થઇ ગયો બેકાબુ
હો બઉ વાઈટ લાગો કયો વાપરો છો સાબુ
હાલ તને ફરવા લઈ જાવું આબુ
હો તારી ને મારી ઉમર હરખી
સાચાં પ્રેમને લેજો પારખી
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
અલી નખરા સાના છે આટલા રે તારા
નખરા સાના છે આટલા રે તારા
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હો માર્કેટમાં મંદી ચાલે કચો કચ રે
તોય ટિક્ટોકમા તું બઉ ફેમસ રે
હો દિલ મારૂ કે છે કરી કઈ દેને યસ રે
પ્રેમ તારો નઈ ભુલુ હું તો કોઈ દિવસ રે
હો બોલવાની ચમ કંઈ બાધા લીધી
કેતી હોયતો કરાવું એની વિધિ
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હે મારે પૈણવું છે જાનુ તારી હારે
મારે પૈણવું છે જાનુ તારી હારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
www.gujaratitracks.com
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હવે નથી નોની બકા શું તું વિચારે
હવે નથી નોની બકા શું તું વિચારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હો આઈ એમ સમથિંગ નઈ રહેવાનું
પ્રેમથી ક્વ છુ બકા મણિ જવાનું
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
ના પાડવાનું તને પડી જાશે ભારે
ના પાડવાનું તને પડી જાશે ભારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
તું મારી બેબી ને હું તારો બાબુ
તને જોઈને હું તો થઇ ગયો બેકાબુ
હો બઉ વાઈટ લાગો કયો વાપરો છો સાબુ
હાલ તને ફરવા લઈ જાવું આબુ
હો તારી ને મારી ઉમર હરખી
સાચાં પ્રેમને લેજો પારખી
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
અલી નખરા સાના છે આટલા રે તારા
નખરા સાના છે આટલા રે તારા
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હો માર્કેટમાં મંદી ચાલે કચો કચ રે
તોય ટિક્ટોકમા તું બઉ ફેમસ રે
હો દિલ મારૂ કે છે કરી કઈ દેને યસ રે
પ્રેમ તારો નઈ ભુલુ હું તો કોઈ દિવસ રે
હો બોલવાની ચમ કંઈ બાધા લીધી
કેતી હોયતો કરાવું એની વિધિ
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
હે મારે પૈણવું છે જાનુ તારી હારે
મારે પૈણવું છે જાનુ તારી હારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
www.gujaratitracks.com
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
એટિટ્યૂટ શું કરે મનમા શું ધારે
લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
આઈ લવ યુ બોલ નકર છુટ્ટુ દિલ મારે
ConversionConversion EmoticonEmoticon