Tedo Tedo Lyrics in Gujarati

Tedo Tedo - Kirtidan Gadhvi & Amit Trivedi
Singers : Kirtidan Gadhvi & Amit Trivedi
Composed : Amit Trivedi
Lyrics : Jayashri Trivedi
Label : AT Azaad
 
Tedo Tedo Lyrics in Gujarati
(તેડો તેડો લિરિક્સ ગુજરાતીમાં)
 
તેડો તેડો તેડો વરજીની જાન તેડો
તેડો તેડો તેડો વરજીની જાન તેડો
વેડો વેડો વેડો પહેરાવો અને વેડો
વેડો વેડો વેડો પહેરાવો વરને વેડો

છાંટો રે ગુલાબનું પાણી
આવ્યા છે લેવાને રાણી
છાંટો રે ગુલાબનું પાણી
આવ્યા છે લેવાને રાણી
હેંડો હેંડો હેંડો હેંડો

મેડો મેડો મેડો જમાવ્યો છે રંગ મેડો
મેડો મેડો મેડો જમાવ્યો છે રંગ મેડો
નેડો નેડો નેડો વરજીને લાગ્યો નેડો
નેડો નેડો નેડો વરજીને લાગ્યો નેડો

સપ્તપદી ફેરા ફરે છે વર કન્યા
સપ્તપદી ફેરા ફરે છે વર કન્યા
માંગલિક વેળા લાગે છે ધન્ય ધન્ય
માંગલિક વેળા લાગે છે ધન્ય ધન્ય
સપ્તપદી ફેરા ફરે છે વર કન્યા
માંગલિક વેળા લાગે છે ધન્ય ધન્ય
ધન્ય ધન્ય ધન્ય ધન્ય

વાગી રહી છે ઢોલ શહેનાઇ
નાચે છે વેવાણ વેવાઈ
વાગી રહી છે ઢોલ શહેનાઇ
નાચે છે વેવાણ વેવાઈ

બેડો બેડો બેડો થઈ ગયો પાર બેડો
બેડો બેડો બેડો થઈ ગયો પાર બેડો
પેડો પેડો પેડો ખવરાવો વરને પેડો
પેડો પેડો પેડો ખવરાવો વરને પેડો

રેડો રેડો રેડો કંસારમાં ઘી રેડો
રેડો રેડો રેડો કંસારમાં ઘી રેડો

તેડો તેડો તેડો વરજીની જાન તેડો
તેડો તેડો તેડો વરજીની જાન તેડો

 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »