Chapti Bhari Chokha Ne Ghee No Che Divdo Lyrics in Gujarati

Chapti Bhari Chokha Ne Ghee No Che Divdo
Singer - Asif Jeriya & Sonal Gadhvi
Lyricist - Traditional
Music - Manoj-Vimal , Label - Studio Sangeeta


Chapti Bhari Chokha Ne Ghee No Che Divdo Lyrics in Gujarati
(ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો લિરિક્સ ગુજરાતીમાં)

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ
લઈને રે
શ્રીફળની જોડ
લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી સુથારી આવે
સામેની પોરથી સુથારી આવે
બાજોઠની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી કુંભારી આવે
સામેની પોરથી કુંભારી આવે
ગરબાની જોડ લઈને રે
ગરબાની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી કસુંબી આવે
સામેની પોરથી કસુંબી આવે
ચુંદડીની જોડ લઈને રે
ચુંદડીની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી મણયારો આવે
સામેની પોરથી મણયારો આવે
ચુડલાની જોડ લઈને રે
ચુડલાની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી સોનીડો આવે
સામેની પોરથી સોનીડો આવે
ઝૂમણાંની જોડ લઈને રે
ઝૂમણાંની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

સામેની પોરથી માળીડો આવે
સામેની પોરથી માળીડો આવે
ગજરાની જોડ લઈને રે
ગજરાની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ
લઈને રે
શ્રીફળની જોડ
લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
હાલો હાલો પાવાગઢ જઈયે રે
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »