Morali Te Chali Rang Rusade Re Lyrics in Gujarati

Morali Te Chali Rang Rusade Re - Vana Bharvad
Singer : Vana Bharvad
Music  : Sailesh-Utpal
Lyrics  : Traditional
Label : Shri Ram Audio And Telefilms
 
Morali Te Chali Rang Rusade Re Lyrics in Gujarati
(મોરલી તો ચાલી રંગ રૂસણે રે લિરિક્સ ગુજરાતીમાં)
 
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવા જાય રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
સસરો મનાવા જાય રંગ મોરલી
સસરાની વારી હુંતો નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે

જેઠ મનાવા જાય રંગ મોરલી  
જેઠજીની વારી હુંતો  નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે  

દિયર મનાવા જાય રંગ મોરલી  
દિયરિયાની વારી હુંતો  નહીં રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે  

પરણ્યો મનાવા જાય રંગ મોરલી  
પરણ્યાની વારી હુંતો ઝટ રે વળું રે
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર નહીં જાવ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »