Ram Jova Hali Re Lyrics in Gujarati

Ram Jova Hali Re
Singer - Usha Mangeshkar
Music - Avinash Vyas
Label - Saregama India Limited
 
Ram Jova Hali Re Lyrics in Gujarati
(રામ જોવા હાલી રે લિરિક્સ ગુજરાતીમાં)
 
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં
સસરો આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
સસરા ભેળી નહીં જાવ
સસરા ભેળી નહીં જાવ
સસરા ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
મારી સાસુ સતાવે મને દયના દળાવે મારી  મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં

જેઠ આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
જેઠ ભેળી નહીં જાવ
જેઠ ભેળી નહીં જાવ
જેઠ ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
એને જેઠાણી ચડાવે મને વાસિંદા વળાવે મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં

દિયર આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
દિયર ભેળી નહીં જાવ
દિયર ભેળી નહીં જાવ
દિયર ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
મને દેરાણી ડરાવે મુને પાણીડા ભરાવે મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં

પરણ્યો આણે આવ્યા મારી પુરી ઉંમર માં
પરણ્યા હારે  જાવ
પરણ્યા હારે  જાવ
પરણ્યા હારે  જાવ મારી પુરી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »