Mogal Vaare Veli Aavshe Lyrics in Gujarati

Mogal Vaare Veli Aavshe
Singer : Sagardan Gadhvi , Lyrics : Kavi  K Dan
Music : Dhaval Kapadiya , Label : Studio Saraswati Official
 
Mogal Vaare Veli Aavshe Lyrics in Gujarati
(મોગલ વારે વેલી આવશે લિરિક્સ ગુજરાતીમાં)
 
હે મોગલ માં
હે માં મોગલ માં

હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો ...એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
એ સમરણ કરોને મોગલ વારે વેલી આવશે
વારે વેલી આવશે મોગલ આવીને ઉગારશે
માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો ...એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે

જે દી સમય નોતો સાથ માં સમય સમયની વાત છે
હતો વિશ્વાસ એતો છોડી ગયા સાથને
હો ...માં દો રંગી દુનિયા જે દી  દગો દઈ જાય છે
અંતરથી યાદ આવે મોગલ તુ આધાર છે
મોગલ તુ આધાર છે
પછી આવે મોગલ આવે માં તો રણની રમનાર છે
આવે મોગલ આવે મોગલ તો રણની રમનાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો ...એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
www.gujaratitracks.com

હે મોગલ માં
હે માં મોગલ માં

હે લેખના લખનારે ભલે લખ્યા હોઈ લલાટમા
મોગલ અને પલટી નાખે પલટે પળવારમા
હો ....માં કવિ કે દાન કે મોગલ એક તુ આધાર છે
તુ તારણ હાર મોગલ તારો આ પ્રતાપ છે
તારો આ પ્રતાપ છે
હે નાભીના ઈ એકજ નાદે વારે વેલી આવશે
વારે વેલી આવશે ને બાળને બચાવશે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો ...એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
એ સમરણ કરોને મોગલ વારે વેલી આવશે
વારે વેલી આવશે મોગલ આવીને ઉગારશે
માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો ...એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »