Mogal Karti Amara Kam - Pareshdan Gadhvi
Singer : Pareshdan Gadhvi , Lyrics : K Dan
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar

Mogal Karti Amara Kam Lyrics in Gujarati
| મોગલ કરતી અમારા કામ લિરિક્સ ગુજરાતીમાં |
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે તુ કરતી અમારા રે કામ

દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહેમી વેલાની વાતુ એક પળ તો જાય ના
હો ...દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહેમી વેલાની વાતુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે જો જે માંડી મોડું ના થાઈ

માયા ને મુડી અમારૂ ઈ જર ને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના

www.gujaratitracks.com
બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પ્રમાણ જો
ખનખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે દાન કે બિરદાવુ માંગલ માં તોળા વારણા લવુ વારમવાર

માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
રતી અમારા રે કામ

ConversionConversion EmoticonEmoticon