Roi Roi Osu Lal Na Karsho - Vipul Susra
Singer - Vipul Susra
Lyrics - Sedha Vanchiya & Amrat Vayad & Babu Susra
Music - Jackie Gajjar
Label - Vipul Susra Official
Singer - Vipul Susra
Lyrics - Sedha Vanchiya & Amrat Vayad & Babu Susra
Music - Jackie Gajjar
Label - Vipul Susra Official
Roi Roi Osu Lal Na Karsho Lyrics in Gujarati
| રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો લિરિક્સ ગુજરાતીમાં |
હે રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
હે રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
શું પડે છે કહો દુઃખડા રે
હે જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
હે ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
પોચા ના રેશો દલના કઠણ રાખો કાળજા
પોચા ના રેશો દલના કઠણ રાખો કાળજા
શું પડે છે કહો દુઃખડા રે
હે જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
હે ગોંડી મારી શું પડે છે કહો દુઃખડા રે
હો તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ
હે ગોંડી મારી તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ
હે કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ
કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ
હે રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
ના રે દુભાવો અમ દલડા રે
હો જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
દુઃખડા રે
હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે
હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે
હે ઓમ ના કરો ગોંડી હાચી કરો દો વાત મોડીન
www.gujaratitracks.com
ઓમ ના કરો ગોંડી હાચી કરો દો વાત મોડીન
હે મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
છેલ્લી વખત પૂછું શું પડ્યા દુઃખડા રે
હે ગોંડી મારી શું પડે છે તમને દુઃખડા રે
હે રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
શું પડે છે કહો દુઃખડા રે
હે જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
હે ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
પોચા ના રેશો દલના કઠણ રાખો કાળજા
પોચા ના રેશો દલના કઠણ રાખો કાળજા
શું પડે છે કહો દુઃખડા રે
હે જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
હે ગોંડી મારી શું પડે છે કહો દુઃખડા રે
હો તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ
હે ગોંડી મારી તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ
હે કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ
કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ
હે રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
ના રે દુભાવો અમ દલડા રે
હો જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
દુઃખડા રે
હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે
હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે
હે ઓમ ના કરો ગોંડી હાચી કરો દો વાત મોડીન
www.gujaratitracks.com
ઓમ ના કરો ગોંડી હાચી કરો દો વાત મોડીન
હે મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
છેલ્લી વખત પૂછું શું પડ્યા દુઃખડા રે
હે ગોંડી મારી શું પડે છે તમને દુઃખડા રે
ConversionConversion EmoticonEmoticon