Mari Adhuri Kahani Lyrics in Gujarati

Mari Adhuri Kahani - Arjun Thakor
Singer : Arjun Thakor
Lyrics : Gabbar Thakor & Mahesh Kolapur
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music Gujarati 
 
Mari Adhuri Kahani Lyrics in Gujarati
| મારી અધુરી કહાની લિરિક્સ ગુજરાતીમાં |
 
હો બેવફા
હો બેવફા
હો બેવફા
હો બેવફા

હો પ્રેમ કહાની તો બધાની હોઈ છે
હો ...હો પ્રેમ કહાની તો બધાની હોઈ છે
પ્રેમ કહાની તો બધાની હોઈ છે
કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે
હો મારી કહાની તો દર્દ ભરી છે
મારી કહાની તો દર્દ ભરી છે
જુઠા સોંગન જુઠા વાયદોની છે
હો રસાઈ ગયેલો ખેલ ના થયો મારો મેલ
રસાઈ ગયેલો ખેલ ના થયો મારો મેલ
બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
હો પ્રેમ કહાની તો બધાની હોઈ છે
પ્રેમ કહાની તો બધાની હોઈ છે
કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે
હો કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે

હો સાથે જીવવાની મને સોંગનો ખવડાવતી
એના જીવથી વધારે મને રે ચાહતી
હો ...મારી યાદોને દિલથી દૂર લઈ જાતી
મને ભૂલીન એતો બીજાની રે થાતી
હો દિલથી દુવા કરી તોય ના મને મળી
દિલથી દુવા કરી તોય ના મને મળી
હો બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
હો પ્રેમ કહાની તો બધાની હોઈ છે
પ્રેમ કહાની તો બધાની હોઈ છે
કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે
www.gujaratitracks.com
હો કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે

હો પ્રેમતો કુદરતની આપેલી ભેટ છે
એના લીધે જિંદગી આપણી રે સેટ છે
હો ...ગદ્દાર તું આવી બેવફા તો પ્રેમને શું જાણે
પ્રેમના નામે ખોટી રમતો રમે છે
હો આવો પ્રેમ કોઈના કરો વગર મોતે મરો
આવો પ્રેમ કોઈના કરો વગર મોતે મરો
હો બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
બેવફાનો ખેલ આતો દગાબાજનો ખેલ
હો પ્રેમનો રોગ જેને વળગી રે જાય
પ્રેમનો રોગ જેને વળગી રે જાય
કોઈ લૂંટાઈ જાય કોઈ કૂટાઈ જાય છે
 હો પ્રેમ કહાની તો બધાની હોઈ છે
પ્રેમ કહાની તો બધાની હોઈ છે
કોઈની પુરી થાઈ તો કોઈની અધુરી રઈ જાય છે
કોઈ રખડી રે જાય કોઈ બરબાદ થઇ જાય છે
કોઈ રખડી રે જાય કોઈ બરબાદ થઇ જાય છે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »