Double DJ Vage - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Double DJ Vage Lyrics in Gujarati
| ડબલ ડીજે વાગે લિરિક્સ ગુજરાતીમાં |
એ ડબલ ડીજે વાગે રે
એ ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
એ મારા ભૈલુંના લગનમા આખુ ગોમ ગાંજે રે
મારા ભૈલુંના લગનમા આખુ ગોમ ગાંજે રે
એ ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે વાગે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
હેલૈયા કુંવર જેવો લાગે મારો વીરો
સૂટ બૂટમાં એતો લાગે છે હીરો
હો ...આવો ભઇ આવો સૈવ નાચો ને ગાઓ
એના વરઘોડામા ધુમ રે મચાવો
હે મારો વિરો તો લાડકડી લાડી લેવા હાલ્યો રે
ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
એ ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
એ મારા ભૈલુંના લગનમા આખુ ગોમ ગાંજે રે
મારા ભૈલુંના લગનમા આખુ ગોમ ગાંજે રે
એ ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે વાગે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
હેલૈયા કુંવર જેવો લાગે મારો વીરો
સૂટ બૂટમાં એતો લાગે છે હીરો
હો ...આવો ભઇ આવો સૈવ નાચો ને ગાઓ
એના વરઘોડામા ધુમ રે મચાવો
હે મારો વિરો તો લાડકડી લાડી લેવા હાલ્યો રે
ડબલ ડીજે વાગે રે
બેન્ડ વાજા વાગે રે
એ લગનનો ઢોલ વાગે રે
રૂડી શરણાયું વાગે રે
ConversionConversion EmoticonEmoticon