Lagan Lidhu Taru Have Su Thashe Maru Lyrics in Gujarati

Lagan Lidhu Taru Have Su Thashe Maru - Rohit Thakor
Singar - Rohit Thakor
Lyrics - Sanjay Thakor ( Sardhav )
Music - Sanjay Thakur ( Jalund )
Label - Gopi Studio
 
Lagan Lidhu Taru Have Su Thashe Maru Lyrics in Gujarati
|લગન લીધું તારૂ હવે શું થશે મારૂ લિરિક્સ ગુજરાતીમાં|
 
હો લગન લીધું તારૂં હવે શું થાશે મારૂં
લગન લીધું તારૂં હવે શું થાશે મારૂં
લગન લીધું તારૂં હવે શું થાશે મારૂં
એ પારકા ની ચોરીએ બેઠી મારી જાનું
હો દિલ તોડયું મારૂં શું બગાડ્યું મેં તારૂં
દિલ તોડયું મારૂં શું બગાડ્યું મેં તારૂં
પારકા ની ચોરીએ બેઠી મારી જાનું
હો કંકોત્રી મા તારૂં ને નોમ બીજા નું
કંકોત્રી મા તારૂં ને નોમ બીજા નું
મારે શું હવે કરવાનું
તન સાસરિયું વાલુ
હો દીકુ સાસરિયું વાલુ
હો લગન લીધું તારૂં હવે શું થાશે મારૂં
પારકા ની ચોરીએ બેઠી મારી જાનુ
અરે પારકા ની ચોરીએ બેઠી મારી

હો વગર વિચારે મેતો કર્યો હતો પ્રેમ રે
ફરશું ચોરીના ફેરા હતો મારો વેમ રે
અરે અરે રે દિલ ને મારા જખ્મો આપી કાપ્યા દિલ ના તાર રે
જોન તારી આયી અને વાગ્યા મને બાણ રે
હો મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારૂં
મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારૂં
મારે તો રહ્યું રડવાનું
તન સાસરિયું વાલુ
જાનુ તન સાસરિયું વાલુ
હો લગન લીધું તારૂં હવે શું થાશે મારૂં
પારકા ની ચોરીએ બેઠી મારી જાનુ
અરે પારકા ની ચોરીએ બેઠી મારું જાનુ

હો ઉપડે તારી ડોલી એ પેલા હું હજી જાઉં રે
તું જાશે ડોલી મોં મારે જઉં શમશાન રે
ઓ યાદ તો તને મારી આવશે જરૂર રે
નથી કઈ કેવું હવે જવશું તુજ થી દૂર રે
હો તારા સાસરિયામાં જાનુ તારે ખુશ રેવાનું
તારા સાસરિયામાં જાનુ તારે ખુશ રેવાનું
મારે તો રાખ માં રેવાનું
તન સાસરિયું વાલુ
દીકુ તન સાસરિયું વાલુ
ઓ દીકુ સાસરિયું વાલુ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »