Radvu Tamare Padse Lyrics in Gujarati

Radvu Tamare Padse - Mahesh Vanzara
Singer :- Mahesh Vanzara
Lyrics :- Rajveendar Singh
Music :- Dipesh Chavda
Label :- Divya Films
 
Radvu Tamare Padse Lyrics in Gujarati
| રડવું તમારે પડશે લિરિક્સ ગુજરાતીમાં |
 
હા રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં
મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં
રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં
મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં

હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે મળશે
એકલા સાના સાના રડવું તમારે પડશે

હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે મળશે
એકલા સાના સાના રડવું તમારે પડશે

હો તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની

હો મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે
 મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે
યાદોમાં અમારી રડવું તમારે પડશે
હા એકલા સાના સાના રડવું તમારે પડશે

હો તારા જેવી બેવફા મેં ના ક્યાંય જોઈ
અરે ઓ બેવફા તે તો મારી જિંદગી રોળી
હો દિલમાં રઈ દિલ તોડી અધ વચ્ચે મારો સાથ છોડી
તોડી ભરોચો મારો પલમાં થઈ તું દગાળી
હો તુટસે તારૂં દિલ ત્યારે ખબર તને પડવાની
આવશે મારી યાદ તું તો રાત દિન રડવાની
તુટસે તારૂં દિલ ત્યારે ખબર તને પડવાની
આવશે મારી યાદો તું તો રાત દિન રડવાની

હા આજે નહીં તો કાલે તું કદર મારી કરશે
આજે નહીં તો કાલે તું કદર મારી કરશે
હા એકલા સાના સાના રડવું તમારે પડશે
હા એકલા સાના સાના રડવું તમારે પડશે

હો જા નથી હવે તારૂં કામ દુરથી તને સલામ
તારા લીધે મારો હાચો પ્રેમ થયો બદનામ
હો નથી તને એવી ધારી પ્રેમની મને સજા આલી
અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી
મારા જેવી મહોબત ના ક્યાંય તને જડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
મારા જેવી મહોબત ના ક્યાંય તને જડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની

હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે મળશે
એકલા સાના સાના રડવું તમારે પડશે
હા એકલા સાના સાના રડવું તમારે પડશે
હો મારી વાટો જોતા જોતા આંખો તમારી રડશે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »