Hasta Mukhe Hari Gayo Lyrics in Gujarati

Hasta Mukhe Hari Gayo - Dhaval Barot
Singer - Dhaval Barot
 
Hasta Mukhe Hari Gayo Lyrics in Gujarati
| હસતા મુખે હારી ગયો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
હો ...મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
જશન માનવે જગત મારી આ જુદાઈનો

હો મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
જશન માનવે જગત મારી આ જુદાઈનો
દિલ હારે દગો થયો તોઈ હું જોતો રહીયો
દિલ હારે દગો થયો તોઈ હું જોતો રહીયો
મારી આ જિંદગીને હો
હસતા મુખે હારી ગયો
હસતા મુખે હારી ગયો

હો મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
જશન માનવે જગત મારી આ જુદાઈનો

હો મનમાં ઘણા મેં તો વિચારો કર્યા તા
સપનામાં તારી જોડે ફેરા મેં ફર્યા તા
સપના ઓ મારા આજે તુટી રે ગયા છે
મનેજ મારા જોને લુંટી રે ગયા છે
હો કોઈ ના સહારો રહીયો હું રે નોધારો થયો
કોઈ ના સહારો રહીયો હું રે નોધારો થયો
મારી આ ખુસીયોને હો
એ હસતા મુખે હારી ગયો
હસતા મુખે હારી ગયો

હો મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
જશન માનવે જગત મારી આ જુદાઈનો

હો નોતી જાણ મને તારી બુરી આદતની
કરી ના કદર તે મારી હાચી મહોબતની
હો મારા વિના જો જે તને ઘડીયે ના ચાલશે
વળી જા તું પાછી હજુ તારા પર વાલ છે
હો મને તે ના તારો કહિયો તેનો અફસોસ રહીયો
મને તે ના તારો કહિયો તેનો અફસોસ રહીયો
મારી આ દુનિયાને હો
એ હસતા મુખે હારી ગયો
હસતા મુખે હારી ગયો

હો મળ્યો મને હોસકાર તારી બેવફાઈનો
જશન માનવે જગત મારી આ જુદાઈનો
દિલ હારે દગો થયો તોઈ હું જોતો રહીયો
દિલ હારે દગો થયો તોઈ હું જોતો રહીયો
મારી આ જિંદગીને હો
હસતા મુખે હારી ગયો
હસતા મુખે હારી ગયો
એ હસતા મુખે હારી ગયો
હસતા મુખે હારી ગયો
  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »