Dil Pokare Radhe Radhe Lyrics in Gujarati

Dil Pokare Radhe Radhe - Umesh Barot & Kinjal Rabari
Singer - Umesh Barot & Kinjal Rabari
Lyrics - Manu Rabari , Music - Dhaval Kapadiya
Label - V.M.Digital
 
Dil Pokare Radhe Radhe Lyrics in Gujarati
|Shyamaliyo Lyrics in Gujarati|
| દિલ પોકારે રાધે રાધે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો રાણી પટરાણીયું બધી આસપાસ છે
તોય વાલમજીનું મનડું ઉદાસ છે
તોય માધવજીનું મનડું ઉદાસ છે

હે જી એને યાદ આવી છે એની રાધે હો
મન માને ના કોઈ વાતે  

શામળિયો જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે

ઉભા વાલો જય ઝરૂખે
આશું ઉભરાણાં આંખે
મેધ મંડાણા માથે હો
ઉભા વાલો જય ઝરૂખે
આશું ઉભરાણાં આંખે
મેધ મંડાણા માથે હો

હે જી મારી હો...
રાધા પિલાઈ વગર વાંકે હો
મન માને ના કોઈ વાતે  

શામળિયો જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે

ધીમા ધીમા વાયરા વાતા
જાણે દોડી રાવે રાધા
દોડી વાલો સામે જાતા હો
ધીમા ધીમા વાયરા વાતા
જાણે દોડી રાવે રાધા
દોડી વાલો સામે જાતા હો

એતો મારૂં હો...
અરે એતો મારૂં નામ લખીને ફરે હાથે હો
મન મુંજાય એની યાદે
www.gujaratitracks.com

શામળિયો જાગી ઉભા મધરાતે
હે શામળિયો જાગી ઉભા મધરાતે
જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે
જાગી ઉભા મધરાતે
હો દિલ
પોકારે રાધે રાધે 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »