Gujarati Beat Lyrics in Gujarati

Gujarati Beat - Parthiv Gohil & Kinjal Dave
Singer: Parthiv Gohil & Kinjal Dave
Music: Gaurav Singh & Sandeep Jaiswal
Lyrics: Gaurav Maheshwari
Label: Media FilmsCraft Music
 
Gujarati Beat Lyrics in Gujarati
(ગુજરાતી બીટ લિરિક્સ ગુજરાતીમાં)
 
ઢોલ ઢમ ઢમ ઢમ ઢમ જબ વાગે છે
મન એ છમ છમ સા મારા નાચે છે
ઢોલ ઢમ ઢમ ઢમ ઢમ જબ વાગે છે
મન એ છમ છમ સા મારા નાચે છે

મેં તો ઝુમુંગી નાચુંગી સારી સારી નાઈટ
આજ ચમકુંગી ચાંદ છે ભી ઓર જ્યાદા બઢ
ઢોલીડા ઢોલ તું બજા દે આ જરા

એ તને ગુજરાતી
એ તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે
તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે

નખરા એ છોરીયો કા બડા મન ભાયે
દેખ દેખ હાટ બીટ હાય એ બઢી જાયે હાય
ઓ નખરા એ છોરીયો કા બડા મન ભાયે
દેખ દેખ હાટ બીટ હાય એ બઢી જાયે
બચકે તું રહેના એ છોરીયા ઝહેર હે
થોડી નહિ એ તો પુરી કહેર હે

ઓ મને ગુજરાતી
ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે
ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે

ચાંદસી  આજ બિંદિયા લગાઉંગી
બનકે ટીપટોપ ગરબામાં જાઉંગી
હાઈ હીલ પે ઠુમકે લગાઉંગી
સજ કે ઇન્સ્ટા મેં રીલ્સ બનાઉંગી

મેં તો ઝુમુંગી નાચુંગી સારી સારી નાઈટ
આજ ચમકુંગી ચાંદ છે ભી ઓર જ્યાદા બઢ
ઢોલીડા ઢોલ તું બજા દે આ જરા

હે તને ગુજરાતી
હે તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે

તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટપે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »