Mane Mano Nedo Lagyo
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Mane Mano Nedo Lagyo Lyrics in Gujarati
(મને માંનો નેડો લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં)
મને માંનો નેડો લાગ્યો
હિંગળાજનો નેડો લાગ્યો
હો ...મને માંનો નેડો લાગ્યો
હિંગળાજનો નેડો લાગ્યો
ભક્તિ કરવાનો મારા ઉરમાં ઉમંગ જગ્યો
લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો
મને માંનો નેડો લાગ્યો
હિંગળાજનો નેડો લાગ્યો
લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો
હો લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો
હો રાતને દિવસ સમરૂ સાંજને સવાર
માંડી તારૂ નામ ના ભુલુ પલવાર હું
હો ...મેલી દેજે માંડી છોરૂ માથે આજે હાથ તુ
જીવનના પંથે સદા રજે મારી સાથ તું
માંડી તારી રે દયાથી દુનિયામાં ડંકો વગ્યો
તારી રે દયાથી દુનિયામાં ડંકો વગ્યો
લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો
www.gujaratitracks.com
મને માંનો નેડો લાગ્યો
હિંગળાજનો નેડો લાગ્યો
લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો
હે લાગ્યો લાગ્યો લાગ્યો હિંગળાજનો રંગ લાગ્યો

ConversionConversion EmoticonEmoticon