Dikari - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Dikari Lyrics in Gujarati
|દીકરી લિરિક્સ ગુજરાતીમાં|
હો મારા ઘરનો દીવો છે મારી દીકરી
હો ...મારા ઘરનો દીવો છે મારી દીકરી
હે ઘણું ઘણું જીવો રે મારી દીકરી
હે મારા ઘરમાં રે આવી ખુસીયો રે લાવી
મારા ઘરમાં રે આવી ખુસીયો રે લાવી
પાપા ભરતી રે એતો પગલી રે
હો ...મારા ઘરનો દીવો છે મારી દીકરી
હો મારા આંગણીયાનું મોંઘુ એ ફુલ છે
મારા આંગણીયાનું મોંઘુ એ ફુલ છે
ભગવાનની આલેલી અણમોલ ભેટ છે
હો લાડનો ખજાનો ને હેતનો છે દરિયો
એને જોઈ ખીલે મારા હ્રદય કમળની કળીયો
હે કાલુ ઘેલું બોલતી લાડ રે લડાવતી
કાલુ ઘેલું બોલતી લાડ રે લડાવતી
પાપા ભરતી રે એતો પગલી રે
હો જી રે મારા ઘરનો દીવો છે મારી દીકરી
હો ...મારા ઘરનો દીવો છે મારી દીકરી
હે ઘણું ઘણું જીવો રે મારી દીકરી
હે મારા ઘરમાં રે આવી ખુસીયો રે લાવી
મારા ઘરમાં રે આવી ખુસીયો રે લાવી
પાપા ભરતી રે એતો પગલી રે
હો ...મારા ઘરનો દીવો છે મારી દીકરી
હો મારા આંગણીયાનું મોંઘુ એ ફુલ છે
મારા આંગણીયાનું મોંઘુ એ ફુલ છે
ભગવાનની આલેલી અણમોલ ભેટ છે
હો લાડનો ખજાનો ને હેતનો છે દરિયો
એને જોઈ ખીલે મારા હ્રદય કમળની કળીયો
હે કાલુ ઘેલું બોલતી લાડ રે લડાવતી
કાલુ ઘેલું બોલતી લાડ રે લડાવતી
પાપા ભરતી રે એતો પગલી રે
હો જી રે મારા ઘરનો દીવો છે મારી દીકરી
ConversionConversion EmoticonEmoticon