Shri Vallabh Vallabh Gavo Lyrics

Shri Vallabh Vallabh Gavo - Nidhi Dholakiya
Siger : Nidhi Dholakiya , Music : Manoj-Vimal
Label : Studio Rhythm
 
Shri Vallabh Vallabh Gavo Lyrics in Gujarati
(શ્રી વલ્લભ વલ્લભ ગાવો લિરિક્સ ગુજરાતીમાં)
 
 શ્રી વલ્લભ વલ્લભ ગાવો  તો ભવસાગર તર જાવો
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

શ્રી વલ્લભ વલ્લભ ગાવો  તો ભવસાગર તર જાવો
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

એકડે એક શ્રી મહાપ્રભુજીની ટેક વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
બગડે બે શ્રી મહાપ્રભુની જય વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

તગડે ત્રણ તમે સાંભળો વૈષ્ણવજન વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
ચોગડે ચાર સત્ય ઉચ્ચાર વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

પાચડે પાંચ શ્રીમદ્દ ભાગવત વાંચ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
છગડે છ શ્રી ગુરૂદેવની જય વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

સાતડે સાત ચાલો વૈષ્ણવ કરીયે વાત વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
આઠડે આઠ કરો યમુનાષ્ટકના પાઠ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

નવડે નવ કંઠી પેરો સૌવ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
એકડે મીંડે દસ એટલું કરો તો બસ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે  

શ્રી કૃષ્ણદાસની વાણી તમે સાંભળો જાણી જાણી વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
અરે ભુલ્યા હોઈ અમે તો માફ કરજો તમે વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

શ્રી વલ્લભ વલ્લભ ગાવો  તો ભવસાગર તર જાવો
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે

શ્રી વલ્લભ વલ્લભ ગાવો  તો ભવસાગર તર જાવો
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
ઓ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
www.gujaratitracks.com
ઓ વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે   

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »