Dil Dagadu Che Sinu Taru - Suresh Zala
Singer :Suresh Zala , Music : Sanju Thakor
Lyric : Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
Singer :Suresh Zala , Music : Sanju Thakor
Lyric : Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
Dil Dagadu Che Sinu Taru Lyrics in Gujarati
(દિલ દગાડુ છે સીનુ તારૂ લિરિક્સ ગુજરાતીમાં)
હે દિલ દગાડુ છે દીકુ તારૂ દિલ દગાડુ છે
હે દિલ દગાડુ છે જાનુ તારૂ દિલ દગાડુ છે
એ દિલમાં દગો લઈ ફરે તારૂ ચો ઠેકાણું છે
ઓ મનમાં તારા પાવર હોઈ તો કાઢી નાખજે
રૂપનો તારો ઘમંડ તારા પોહેં રાખજે
ઓ દિલ દગાડુ છે જાનુ તારૂ દિલ દગાડુ છે
અલી દિલમાં દગો લઈ ફરે તારૂ ચો ઠેકાણું છે
એ દિલ દગાડુ છે જાનુ તારૂ દિલ દગાડુ છે
હો શેરની છોડી હત્તર મારા પાછળ ફરતી
ગોમડાની તુ તો ખાલી એકજ ગમતી મને
હો ઉલાળો કરી ને ફરતી ફરે ભમતી
ચમ તું મારા હોમુ થોડું નથી નમતી
હો તું મને બઉ ગમે છે તો આલુ તને મોન રે
ચમ ચડ્યું છે જાનુ તને એટલું બધું તોણ રે
અલી દિલમો દગો છે ગોંડી તારા અલી દિલમો દગો છે
અલી દિલ દગાડુ છે જાનુ તારૂ દિલ દગાડુ છે
અલી દિલમાં દગો લઈ ફરે તારૂ ચો ઠેકાણું છે
હો સુરો તને વાલો હતો ચમ અળખો કર્યો
દિલમો રાચી જાનુ ચમ તે બદનામ કર્યો
અરે ... ઓ મતલબી તારા માટે બઉ કર્યું
કર્યા મેં ખરચા એટલો પાવર તોય લાગ્યા તને મરચા
અલી ફોન ફોડવો છે તારે સીમ તોડવું છે
બોલ તારા મોઢે તારે શું કરવું છે
www.gujaratitracks.com
અલી દિલમો દગો છે ગોંડી તારા અલી દિલમો દગો છે
અલી દિલ દગાડુ છે જાનુ તારૂ દિલ દગાડુ છે
એ દિલમાં દગો લઈ ફરે તારૂ ચો ઠેકાણું છે
અલી દિલમો દગો છે ગોંડી જાનુ તારા અલી દિલમો દગો છે

ConversionConversion EmoticonEmoticon