Parinam Bura Aavashe Samay Tane Batavashe Lyrics in Gujarati

Parinam Bura Aavashe Samay Tane Batavashe
Singer : Shital Thakor , Lyrics : Harjit Panesar
Music : Ravi-Rahul , Label : Prutha Digital
 
Parinam Bura Aavashe Samay Tane Batavashe Lyrics in Gujarati
(પરિણામ બુરા આવશે સમય તને બતાવશે લિરિક્સ ગુજરાતીમાં)
 
મારી હાઈ તને લાગશે લોકો તને ઠુકરાવે
મારી હાઈ તને લાગશે લોકો તને ઠુકરાવે
એવો વખત આવશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે
મારી જેમ રડી રડી ને તારા દિવસો રે જશે
મારી જેમ રડી રડી ને તારા દિવસો રે જશે
તારા હાલ બુરા થઈ જશે સમય તને સમજાવશે
હો ... પરિણામ બુરા આવશે સમય તને બતાવશે

હો અફસોસ રહેશે મને જિંદગી રે આખી
કેમ સમજી ના શકી હું તારી ચાલાકી
હો જિંદગી અમારી તે ઝેર કરી નાખી  
તારી પણ એક દિવસ થઈ જશે બરબાદી
હો તારી આંખો ને મારો પ્રભુ રોવડાવશે
મારી જેમ રડી રડી ને તારા દિવસો રે જશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે

હો મારા આ પ્રેમની કરી તે હરાજી
મારા દિલની વેદના તે કદી ના જાણી
હો મહોબતની ખુલ્લે આમ કરી તે નીલામી
ખોટું જે કર્યું તને પડી જાશે ભરી
હો તું ખુદની નજરોથી પડી રે જશે
મારી જેમ રડી રડી ને તારા દિવસો રે જશે
પરિણામ બુરા આવશે સમય તને સમજાવશે
www.gujaratitracks.com
તારા હાલ બુરા થઈ જશે સમય તને બતાવશે
મારી હાઈ તને લાગશે લોકો તને ઠુકરાવે
એવો વખત આવશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે
તું કાઈ નો નહીં રહે સમય તને બતાવશે
પરિણામ બુરા આવશે સમય તને બતાવશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »