Nav Ne Zero Nevu Tara Lidhe Mare Vadhi Gayu Devu - Kamlesh Barot
Singer & Music : Kamlesh Barot
Lyrics :Jayeshsinh Chauhan
Label : Shri Ram Audio And Telefilms
Singer & Music : Kamlesh Barot
Lyrics :Jayeshsinh Chauhan
Label : Shri Ram Audio And Telefilms
Nav Ne Zero Nevu Tara Lidhe Mare Vadhi Gayu Devu Lyrics in Gujarati
(નવ ને ઝીરો નેવું તારા લીધે મારે વધી ગયું દેવું લિરિક્સ ગુજરાતીમાં)
હો નવ ને ઝીરો થાય નેવું રે
હો નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું રે
હો નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ બકા તારા લીધે વધ્યું મારૂ દેવું બકા
અરે થઈ ગયો હું દેવાદાર ઘેર આવે લેણદાર
થઈ ગયો હું દેવાદાર ઘેર આવે છે લેણદાર
બાર હોંધુ ને તૂટે તેર રે
હા નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું રે
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું
અરે તારા નખરા એ મને નવરો કર્યો રે બકા
બેહતો બજારમાં બંધ કર્યો રે બકા
હો ... તારા લવમાં રે હું તો લૂંટાઈ ગયો રે બકા
પૈસા પાકીટમાં નઈ ખિસ્સા ખાલી રે બકા
હા નવ ને નવ થાઈ નવાણું હો જાનુ મારે ખાવું પડે છે ચવાણું
હો જાનુ બકા
હા નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું રે
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું રે
હો હવે ના આવો મારી પાસે ઓ મારી જાનુ બકા
જાનુ બકા કહેતા લાગે છે બીક બકા
હો ... તારો આ લવ મને પડ્યો રે મોંઘો બકા
www.gujaratitracks.com
સમજો મારી ફીલ હવે લઈલો પાછું દિલ બકા
એ નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ તારા લીધે મારે વધી ગયું દેવું રે
હા નવ ને ઝીરો થાય નેવું
હો જાનુ બકા તારા લીધે વધ્યું મારૂ દેવું રે
હો જાનુ બકા તારા લીધે વધ્યું મારૂ દેવું

ConversionConversion EmoticonEmoticon