Laad Lyrics in Gujarati



Laad - Jignesh Barot
Singer: Jignesh Barot
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music: Jitu Prajapati
Label: Saregama India Limited
 
Laad Lyrics in Gujarati
(લાડ લિરિક્સ ગુજરાતીમા)
 
અરે રે... તારા જેવા લાડ મન કુણ રે કરશે
અરે રે... તારા જેવું હસી મન કુણ રે બોલાવશે

હે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ  
ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ

અરે રે... તારા જેવો હાથ મન કુણ રે ફેરવશે
અરે રે... તારા જેવા લાડ મન કુણ રે કરશે

હો...ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતું
જયારે જયારે જાનું તને મળવાનું થાતું
હો... એકબીજાની હોમે જોઇ રે રેવાતું
ઓંખો ના એરિયા માં ખોવાઈ રે જવાતું

હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો

અરે રે... તારા જેવું ધ્યોન મારૂ કુણ રે રાખશે
અરે રે... તારા જેવા લાડ મન કુણ રે કરશે

હો મને જે ગમે એ ગમાડી રે લેતી
હું જે આલુ એ પેરી રે લેતી
હો...બાઈક પાછળ બેહીને ચોંટી રે પડતી
મારી હારે તું તો બિન્દાસ ફરતી

હે મારા ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો  
www.gujaratitracks.com
ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો

અરે રે...જીગો જીગો કઈ ને મન કુણ રે બોલાવશે
અરે રે...તારા જેવો હાચો પ્રેમ કુણ મન કરશે
અરે રે...તારા જેવા લાડ મન કુણ રે કરશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »