Ek Var kai Do Ne Lyrics in Gujarati

Ek Var kai Do Ne- Kajal Dodiya
Singer :- Kajal Dodiya , Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod & Bhupat Vagheshvari
Label :- Maruti Music
 
Ek Var kai Do Ne Lyrics in Gujarati
(એક વાર કઇ દો ને લિરિક્સ ગુજરાતીમા)
 
હો બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
રહેવું તારી સાથે સુખ અને દુઃખમા
બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
રહેવું તારી સાથે સુખ અને દુઃખમા
હો મારા સાયબા શું તારા મનમા
હો મારા સાયબા શું તારા મનમા
એક વાર કઇ દો ને
એક વાર કઇ દો ને
હો બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
રહેવું તારી સાથે સુખ અને દુઃખમા

હો તમે મારો જીવ તમે મારી જાન
તારા વગર દિલ ધડકેના એક વાર
હો તમે મારો જીવ તમે મારી જાન
તારા વગર દિલ ધડકેના એક વાર
હો રાત દિ જોવું હુતો તમારાજ સપના
જાણી જોઈ મને ના સતાવો ઓ સાંજના
હો મારા સાયબા શું તારા મનમા
હો મારા સાયબા શું તારા મનમા
એક વાર કઇ દો ને
એક વાર કઇ દો ને
હો બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
રહેવું તારી સાથે હવે સુખ અને દુઃખમા

હો પ્રેમનો રોગ મને લાગ્યો એવો આજ
આપી દોને પ્યાર મારો ઓ મારા ભગવાન
હો પ્રેમનો રોગ મને લાગ્યો એવો આજ
આપી દોને પ્યાર મારો ઓ મારા ભગવાન
હો આંખુ જીવન તારા નામ કરૂ સાંજના
તારાજ કાજે હું જીવું છુ સાંજના
હો મારા સાયબા શું તારા મનમા
હો મારા સાયબા શું તારા મનમા
એક વાર કઇ દો ને
www.gujaratitracks.com
એક વાર કઇ દો ને
હો બનવું તારી જિંદગી આ પ્રેમની સફરમા
રહેવું તારી સાથે હવે સુખ અને દુઃખમા
એક વાર કઇ દો ને
એક વાર કઇ દો ને
એક વાર કઇ દો ને

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »