Kahva Vala Lyrics in Gujarati

 
Kahva Vada -Vijay Jornang
Singer - Vijay Jornang , Music - Kirit Thakor
Lyrics - Dharmik Bamodan & Vijay Sisodra
Label - Kalam Digital
 
Kahva Vala Lyrics in Gujarati
(કાહવા વાળા લિરિક્સ ગુજરાતીમાં)
 
હો કાહવા વાળા રે મારા ગોગા રોણા રે
હે ધરમ માં કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હો જેને જીવતે સ્વર્ગ જોઉં ના હોય
વેલા પધારો કાહવાની મોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હો કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી
કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી
હે ... હે ... ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાશી કાહવા વાળા રે મારા ગોગા રોણા રે

હો મોટી મોટી મેડિયો ને ઉગમણા દરવાજા
હરિદ્વાર નો હરિ બન્યો ગોગો મારો રાજા
હો હોના ની હોકળે બેઠો આજ મારો ગોગો
અઢોણા નું મોન મર્યાદા ને મોભો
હો ધન ઘડી ને ધન એ છે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો
ધન ઘડી ને ધન એ છે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો
હે… ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાહવા વેળોદ વાળા રે મારા ગોગો રોણા રે

હો લાલા બાપા ના અમર હશે લેખ
વિહા બાપા ની હાચી હતી ટેક
હો જેયરોમ બાપા ના હાથે મોડયો હશે જસ
બાપા ની ભક્તિ નો લાગ્યો રાજા ભકત ને રસ
હો ભગવોન ભુવાના ભેળો છે ગોગો
કાહવા ને કાશી મોને છે લોકો
ભગવોન ભુવા ના ભેળો છે ગોગો
કાહવા ને કાશી મોને છે આજ લોકો
હે દર્શન ચાલાહર નો ગોગો રોમ
કરતો કાળી રાતે કોમ
ગોગા રોણા રે મારા કાહવા વાળા રે
હે કાહવા વાળા રે માર ગોગા રોણા રે
અજોણા ને વાલા રે મારા ગોગા રોણા રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »