Shri Suryanarayan Dada No Jaykaro - Jignesh Barot
Singer :- Jignesh Barot
Lyrics :- Meet Barot (Kheralu)
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lable :- SURYAVANSHI DIGITAL
Singer :- Jignesh Barot
Lyrics :- Meet Barot (Kheralu)
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lable :- SURYAVANSHI DIGITAL
Shri Suryanarayan Dada No Jaykaro Lyrics in Gujarati
(શ્રી સુર્યનારાયણ દાદાનો જયકારો લિરિક્સ ગુજરાતીમાં)
એ ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
હો ... ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
જે જોવે તેને કરાવો દર્શન અનોખા
જોવે તેને કરાવો બાપા દર્શન અનોખા
અશ્વ સવારી ને સપ્ત છે ઘોડા
હો ... ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો ભાદરવી સુદ ને આજ નોમ નો છે દિવસ
ચાલો ઉજવીયે આપણે આજ નો રે દિવસ
હો ... ખેરાલુ ગામે બાપાની નીકળે શોભા યાત્રા
ખભે પાલખી લઈને ચાલીયે પગપાળા
એ જગમગતા જ્યોત કેરા પ્રગટાવો દિવા
જગમગતા જ્યોત કેરા પ્રગટાવો દિવા
જગ ના તારણહાર છે સૂર્ય રે દેવા
ખેરાલુ ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો મંગલ મય મલકે દેવનું મુખ રે મજાનું
આનંદમય કર્યું દેવે જીવન રે આપણું
પાલખીમાં બિરાજમાન છે સૂર્ય રે દેવા
પ્રેમ ને ભાવથી હું તો કરૂ રે સેવા
રૂડી મુરત ને કંઠે રૂપાની માળા
રૂડી મુરત ને કંઠે રૂપાની માળા
પ્રેમભાવ ભર્યા તમે કરો અજવાળા
હે ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો વહીવંચા બારોટ નો તમે છો સહારો
તમારી દયાથી ઉગે દિવસ અમારો
કોઈ ના કરી શકે વાંકો વાળ રે અમારો
જ્યાં સુધી હોય માથે હાથ રે બાપાનો
હે વહીવંચા બારોટ ના તમે છો રખવાળા
વહીવંચા બારોટ ના તમે છો રખવાળા
દિન બંધુ વાલા તમે છો દયાળા
ખેરાલુ ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ મારા સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સુર્ય દેવની બોલાવો જય જય કારા
હો ... ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
જે જોવે તેને કરાવો દર્શન અનોખા
જોવે તેને કરાવો બાપા દર્શન અનોખા
અશ્વ સવારી ને સપ્ત છે ઘોડા
હો ... ગામમાં વગાડું આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો ભાદરવી સુદ ને આજ નોમ નો છે દિવસ
ચાલો ઉજવીયે આપણે આજ નો રે દિવસ
હો ... ખેરાલુ ગામે બાપાની નીકળે શોભા યાત્રા
ખભે પાલખી લઈને ચાલીયે પગપાળા
એ જગમગતા જ્યોત કેરા પ્રગટાવો દિવા
જગમગતા જ્યોત કેરા પ્રગટાવો દિવા
જગ ના તારણહાર છે સૂર્ય રે દેવા
ખેરાલુ ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો મંગલ મય મલકે દેવનું મુખ રે મજાનું
આનંદમય કર્યું દેવે જીવન રે આપણું
પાલખીમાં બિરાજમાન છે સૂર્ય રે દેવા
પ્રેમ ને ભાવથી હું તો કરૂ રે સેવા
રૂડી મુરત ને કંઠે રૂપાની માળા
રૂડી મુરત ને કંઠે રૂપાની માળા
પ્રેમભાવ ભર્યા તમે કરો અજવાળા
હે ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સૂર્ય દેવની બોલાવો જય જય કારા
હો વહીવંચા બારોટ નો તમે છો સહારો
તમારી દયાથી ઉગે દિવસ અમારો
કોઈ ના કરી શકે વાંકો વાળ રે અમારો
જ્યાં સુધી હોય માથે હાથ રે બાપાનો
હે વહીવંચા બારોટ ના તમે છો રખવાળા
વહીવંચા બારોટ ના તમે છો રખવાળા
દિન બંધુ વાલા તમે છો દયાળા
ખેરાલુ ગામમાં વગાડો આજ ઢોલ ને નગારા
સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ મારા સુર્ય દેવની બોલાવો જય જય કારા
એ વ્હાલા સુર્ય દેવની બોલાવો જય જય કારા
ConversionConversion EmoticonEmoticon