Mara Jivatar Ni Dori Chhe Tara Hath Ma Lyrics in Gujarati

Mara Jivatar Ni Dori Chhe Tara Hath Ma - Bechar Thakor
Singer :- Bechar Thakor , Lyrics :- M S Raval
Music :- Harshad Thakor , Label :- Bansari Films 
 
 
Mara Jivatar Ni Dori Chhe Tara Hath Ma Lyrics in Gujarati
(મારા જીવતરની દોરી છે તારા હાથમા લિરિક્સ ગુજરાતીમાં)
 
મારા જીવતરની દોરી છે તારા હાથમા
મારા જીવતરની દોરી છે તારા હાથમા
મારા જીવતરની દોરી છે તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા
મારા જીવતરની દોરી છે તારા હાથમા
મારા જીવતરની દોરી છે તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા
તું તારે કે ડુબાડે એ તારા હાથમા
તું તારે કે ડુબાડે એ તારા હાથમા
તું મારે કે જીવાડે એ તારા હાથમા
તું મારે કે જીવાડે એ તારા હાથમા

મારા શ્વાશોની દોરી છે તારા હાથમા
હો હો મારા શ્વાશોની દોરી છે તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા હા
નથી રહીયુ કઈ હવે મારા વશમા

હો હતું જે બધું મારૂ નામે તારા કર્યું
મારે જીવવું તારા ભરોસે રહીયુ
હો હતું જે બધું મારૂ નામે તારા કર્યું
મારે જીવવું તારા ભરોસે રહીયુ
તું છોડે કે અપનાવે એ તારા હાથમા
તું છોડે કે અપનાવે એ તારા હાથમા
તું રડાવે હસાવે એ તારા હાથમા
તું રડાવે હસાવે એ તારા હાથમા

મારા સમણા સજાવવા તારા હાથમા
હો હો દીકુ સમણા સજાવવા તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા

હો બનોના બેહયા થોડી રાખો દયા
હમજો તો હારૂ થોડી દિલની આ વેદના
હો બનોના બેહયા થોડી રાખો દયા
હમજો તો હારૂ થોડી દિલની આ વેદના
સુખ ચેઇન આપવું એ તારા હાથમા
સુખ ચેઇન આપવું એ તારા હાથમા
દુઃખ દર્દ આપવું એ તારા હાથમા
દુઃખ દર્દ આપવું એ તારા હાથમા

મારી દુનિયા બનાવવી તારા હાથમા
હો હો મારી દુનિયા બનાવવી તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા

મારા જીવતરની દોરી છે તારા હાથમા
www.gujaratitracks.com
મારા જીવતરની દોરી છે તારા હાથમા
નથી રહીયુ કઈ હવે મારા વશમા
હો હો દીકુ નથી રહીયુ કઈ હવે મારા વશમા
હો હો દીકુ નથી રહીયુ કઈ હવે મારા વશમા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »