Saath Chuti Re Gayo Lyrics in Gujarati

Saath Chuti Re Gayo - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Ravi-Rahul
Lyrics: Darshan Bazigar , Label- Saregama India Limited
 
Saath Chuti Re Gayo Lyrics in Gujarati
(સાથ છુટી રે ગયો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો મારા હાચા પ્રેમની
હો મારા હાચા પ્રેમની દુશમન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી પણ તારી ચાહત ના મળી

હો નસીબે મને મારા સાથ ના આપ્યો
મારો વિશ્વાસ તો અધુરો રાખ્યો અધુરો રાખ્યો
હો મારા હાચા પ્રેમની દુશમન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી

હો નસીબનો ખેલ જોવો ને કેવો રચીયો
જે કોઈ પ્યારમાં હસ્યો એ રેડીયો છે
હો વિધાતા મળેતો એને તમે કેજો
મહોબતના લેખ અધુરા ના લખજો

હો ફૂલ જેવા દિલને મારા ડોમ દીધા છે
પ્રેમના પંખીને પિંજરે પૂર્યા છે નોખા કર્યા છે
મારા હાચા પ્રેમની દુશમન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી

હો દિલ રે લગાડ્યું એમાં દર્દ રે મળ્યા છે
પ્રેમના મારગમાં વેરીયો મળીયા છે
હો પ્રેમ કરનારને ક્યાં સુધી રોકશો
હાચાં પ્રેમને તમે હવે ના ટોકશો

હો દિલથી દિલને તમે જુદા ના કરો
ડરો મારા રોમથી પણ જુલમ ના કરો જુલમ ના કરો
www.gujaratitracks.com
મારા હાચા પ્રેમની દુશમન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી
આ દર્દિલા દિલની દવા ના મળી  
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »