Dakho Lyrics in Gujarati

Dakho - Suresh Zala
Singer: Suresh Zala , Lyrics: Suresh Zala
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label: Suresh Zala Official
 
Dakho Lyrics in Gujarati
(ડખો લિરિક્સ ગુજરાતીમાં)
 
ડખો છે  
ડખો છે  
અલ્યા પૂછ્યા ઘાંચયા વગર મન અઇ કન તું ચમ લાયો
અલ્યા પૂછ્યા ઘાંચયા વગર મન અઇ કન તું ચમ લાયો
ખોટું બોલી મારા જોડે મન તું ઓઇ ચમ લાયો
અલ્યા આ જગ્યા એ ચમ લાયો મારે તે દાડાનો ડખો છે  
હે મારી વાળીને ખબર પડશે મારે તો બઉ વખો છે
અલ્યા પૂછ્યા ઘાંચયા વગર મન અઇ કન તું ચમ લાયો
ખોટું બોલી મારા જોડે મન તું ઓઇ ચમ લાયો

અલ્યા તારી ભાભીને ખબર પડશે મારા હેરી ડૂચા કાઢશે
અલ્યા ઈન મારી ખબર પડશે ઈન બઉ ખોટું લાગશે
હો ઓઇ કદીના આવતા એવા મારા વાળી એ હમ અલ્યાતા
ઓઇ કન તું લઈને આયો મારા વાલીના હમ તોડાય
હો તારા ચક્કરમાં આજે હું જબરો હલવાનો
ઘરનો કે ઘાટનો ના ચોઇનો  હું રેવાનો
અલ્યા જવું થું તો જવું હોય પણ આવવામાં બઉ વોઘો છે
કેવું થું તો કેવું બીજું નોમ ચોક દેવુથુ
અલ્યા મારા વાળીને ખબર પડશે છુટ્ટા છેડા નક્કી થાશે
અઇ તું મને ચમ લાયો મારે તે દાડાનો ડખો છે

અલ્યા ઓને જોઈને જુની વાત મન આજ યાદ આયી
ઓના જોડે લગ્નની પેલા મારે વાત થઇ
હો બીજાની વાતોમાં આઈ ભારોચો મારો તોડ્યો
વેમમાં ને વેમમાં એને મને પડતો મેલ્યો
www.gujaratitracks.com
અલ્યા કેવું થું તો કેવું બીજું નોમ ચોક દેવુથુ
ભઈબંધનું નોમ દઈ બીજે ચોક જવુંથું
અલ્યા આ જગ્યા એ ચમ લાયો મારે બે વરહનો ડખો છે  
 હે મારી વાળીને ખબર પડશે મારે તો બઉ ડખો છે
અલ્યા આ જગ્યા એ ચમ લાયો મારે તે દાડાનો વોઘો છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »